હુ તને યાદ કરુ છુ.
તારા સાથે વાત કરવા ઇચ્છુ છુ.
તારા સાથે થોડો સમય પસાર ઇચ્છુ છુ.
તને ફિલ કરવા ઇચ્છુ છુ.
તને સ્પર્શ કરવા ઇચ્છુ છુ.
સપનાં અધૂરાં રાખી દેવાની જિંદગી ની
આદત હોય છે.
એજ સંબંધ કાયમ માટે સચવાય રહે
છે જે સંબંધ મા પોતાના વ્યક્તિ વગર
જીવન અધૂરું લાગે.