Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

dear friends... મારી લખેલ એક ગઝલ અહીંયા મુકુ છું કદાચ તમને પસંદ આવે તો.. મેં ઘણી ગઝલો લખી છે. પણ ક્યાંય છપાવી કે પ્રકાશિત નથી કરી.. ખબર નઈ કોઈને પસંદ આવે કે નઈ.. ? એટલે આજે પહેલી વાર અહીં એક મૂકી છે જે મેં આજેજ લખી છે.. friends .. પસંદ આવેે તો લાઈક અને કોમેન્ટ કરજો...

rathodrakesh555

हम किसी को majbur_नही करते की वो हमे pyar_करे,
वो तो कमबख्त_ Personality इतनी धासू है कि लोग_खींचे चले आते है.!! jay Murlidhar

mah143

angleshah

મિત્રો, ફરી આજે શુભ સવારની મોજ....માતૃભારતીનાં ટ્રેડીંગ ઓથર લીસ્ટમાં હું બીજા(૨) ક્રમાંકમાં છું આજે..તો બધા રીડરોનો ખુબ ખુબ આભાર કે જેમને મને સતત સફળતાં આપાવી છે. ચોથા ક્રમાંકમાંથી બીજા નંબર પર આવવાનો મને ઘણો આનંદ છે....આભાર....- Thanks you everyone...@@@ RJ Gohel

ravigohel1912

જિંદગી જીવો તો પોતાની રીતે જીવો, બાકી બીજાના ઈશારે તો સર્કસમાં સિંહ પણ નાચે છે.

ckkumar123

જ્યારે તું દાંતમાં પીન ભરાઇને તારા વાળ બાંધતી હોય છે,,

કસમથી જિંદગી ત્યાં જ રોકાઇ જાય છે...

rohszala

Happy Dashera

pmkanpariya

Hi, Read this eBook 'કનિષ્ક'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/10869/

kevinpatel

aashis

"Happy dussehra" my all frd

naresh9235

સૌને વિજયાદશમીની હાર્દિક શુભેચ્છા, માતાજી સૌને સુખ,શાંતિ,અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. સૌને જય માતાજી.

ckkumar123

pranavbanker

umeshdonga

jeetendra

जब तक बात कलम ओर तज़ुर्बे की थी

बाज़ी हाथ रही

कुछ काम हाथ और दिमाग को सोंपा

तब हार तय रही।।।

darshandadu9

एक काम कर

लिख कुछ अफ़साने कलम की नोक से

कुछ बाते वो भी लिख लो जो ज़ुबा को मंजूर नही

लिख कुछ कुछ भी सा कौन रोकता है देख लेते है।

लिख कुछ यारियां ओर कुछ ठहाके।

लिख कुछ बाते अनकही या लिख कुछ राज़ कहे सुने।

लिख जिसके मायने है
लिख जिसके कोई मायने नही।

कुछ तूफान सा लिख या लिख कुछ युही बेतुका

कुछ नमकीन लिख ले
या लिख कुछ फ़िक़्क़ा फ़िक़्क़ा।।

darshandadu9

માતૃભારતી પર લખનાર બધાં લેખકો, કવિઓ વગેરેમાંથી આજ નો મારો ક્રમાંક ચોથા(૪) નંબર પર છે, જેનાં માટે હું મારા સર્વે વાચકોનો આભાર માનું છું.@@@રવિ ગોહેલ[RJ Gohel]

ravigohel1912

તમારી વિવેકશક્તિ ને હંમેશા જીવંત રાખો. જે વસ્તુ થી તમને ફાયદો ન થતો હોય, તેના થી દુર રહો...તમારો સમય નિષ્ક્રિયતા માં કદી પણ પસાર કરશો નહીં...

શ્રી શ્રી પરમહંસ યોગનંદ...

pranavbanker

d.s.chandarana

આપણે ઘરઆંગણાની તુલસીનુ મહત્વ ભુલી ગયા છિયે, કદાચ એટલે જ આપણા બાળકો ક્રિસમસ ટ્રી ના દિવાના થતા જાય છે.

ckkumar123

maakrupaa