Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

#Kavyotsav
ऋतुराज बसंत

राजेश कुमार श्रीवास्तव

काश कोई वक़्त का पहिया थमा देता
तो ऋतुराज बसंत अलविदा ना होता

कोकिलों की कुहुक, भ्रमरों की गुंजार
आमों की मंजरियाँ, टेसुओं की बहार
धरती का यौवन कभी कम ना होता
काश कोई वक़्त का पहिया थमा देता
तो ऋतुराज बसंत अलविदा ना होता

नव पल्ल्व, नव उमंग, नव जीवन,
स्फूर्ति, जोश, मादकता से भरा मन
प्रीत और मनुहार कभी ख़त्म ना होता
काश कोई वक़्त का पहिया थमा देता
तो ऋतुराज बसंत अलविदा ना होता

कोमल कोंपलें और सुगन्धित हवाएँ, 
ओढ़ी पिली चुनरियाँ मन को बहकायें
फागुन का रंग कभी मद्धम ना होता
काश कोई वक़्त का पहिया थमा देता

rajeshkumar

'પ્રેમ', ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

chanduraval983gmailc

'વિચાર', ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

chanduraval983gmailc

'શબ્દ', ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

chanduraval983gmailc

dineshparmarsagargma

ઘણી વખત નાનકડા કિસ્સા કે વાતો પણ બહુ મજાની વાત કહી જતા હોય છે જો તમને તે જોતા આવડે અથવા સાંભળતા આવડે તો. 

    વાત એમ છે કે અમારી ઓફિસમાં ગણપતિ બેસાડ્યા છે તો એમા રોજ આરતી થાય તે સ્વભાવિક છે. એમા ગણપતી દાદાના અમુક ગીત એવા આવે કે તાળીને ચોક્કસ લયમાં પાડવી પડે. હવે જ્યારે એક કરતાં વધારે મિત્રો આ રીતે તાળી પડતા હોઈએ ત્યારે તેની એક અલગ જ મજા આવે છે. એક અલગ જ પ્રકારનો આનંદ મળે છે. એકલા તાળી પાડીએ ત્યારે કદાચ એ આનંદ નથી મળતો. અને આવી રીતે બધા મિત્રો મળીને જ્યારે આ રીતેે તાળી પાડીએ ત્યારે જે ભક્તિ સાથે આંનદ મળે તેનો કદાચ ગુણાકાર, ગુણાકારનો પણ ગુણાકાર થતો રહે છે. ટૂંકમાં અમુક વાતો એવી હોય છે કે દોસ્તો હોય તો જ મજા આવે નહીં તો એ કામ ફરજ કે બીજું કંઈ બનીને રહી જાય છે.

✍પ્રિતેશ હિરપરા 'મિત્ર'

hirparapritesh001gma

આખરે શબ્દો બોલ્યા


ઘણા મહાન કવિઓ લેખકો અને મારા મિત્રો દ્વારા લખતા ઘણા બધા લેખો પ્રકાશિત થતા જોઈ આજ મારા મનની ડેલી એ પણ એક અવાજ આવ્યો  મને પણ  કદાચ કહ્યું  કે હાલ આપણે  પણ કંઈક  સફેદ જીવન ના પાને કંડારીયે ચાલ તું પણ કંઈક તારા મન અંદર પડેલું ઘૂંટાયેલું થનગનતું રજુ કર, પણ ત્યાં મારા મને પેહેલો વિચાર પણ એ પણ કરીયો કે  લખી તો લઇશ પણ શું  લખવું આ વિચાર પણ થોડો અઘરો છે  પ્રથમ વાર લખતા માનવી માટે મન માછલીના જાર ની જેમ ગુચવાનો થી ભરાયેલું હોઈ છે  એક માંથી નીકળે તો બીજા માં  સલવાય જાય છે ત્યાં જ પાછો વિચાર એ પણ આવ્યો કે જીવન પણ એવું છેને એ પણ ક્યાં અલગ છે  એક તકલીફ માંથી નીકળે ત્યાં બીજા માં સલવાયેલું જોવા મળે છે હા ચોક્કસ તકલીફ નો અંત નથી કયારેય પછી એ જીવન હોઈ કે સામાન્ય મારા લખવાના વિચાર ની આમ જોયે તો એક નાનકડી અમથી કલમ વાવાજોડું લઈ  આવાવા તેમજ તેને બેસાડવા માટે કાફી છે ફરી પાછુ  ત્યાં જ મેં પોતાની જાત ને દરિયા કિનારે બેઠેલ  વિચાર કરતી અનુભવી અને ફરી પાછું વિચાર્યું પણ ખરેખર લખી શકીશ હું શું છે  આટલી તાકાત કલમ  કરતા મારા શબ્દો માં શું કયારેય એવું પણ બનશે કે લોકો મારા હાથે કંડારેલું વાંચશે મન પાછું જેમ દરિયામાં લહેરો નો અંત નથી આવી વિચારો ની લહેરો ઉઠવા લાગ્યું  જેનો અંત નહોતો ત્યાં જ મગજે પછી ટકોર કરતા કોઈક રૂઢિચુસ્ત વડીલ ની જેમ કહ્યું આટલી બધી મગજ મારી હોય કય મૂક આ બધુ આપણે ના પોશાય આપણે  તો માટીના માનવી ત્યાં જ અમારા ગુરુ એ પોતાની એક પુસ્તિકા માં ઉલ્લેખ કરેલ અંકિત ત્રિવેદી ની મજાની એક લાઈન  યાદ આવી ગઈ અને મારા મનએ  પણ કહી  દીધું મગજ ને કોઈક કવિના અંદાજ થી 'મોજું આવે ને બસ આટલી જ વાર પછી વ્હેતી થઈશ। ...હું તો ભુંસાતી પગલાંની છાપ.'


અહીં હું એજ વિચાર નહિ પણ જાજા  વિચારો ના મોજા ની રાહ માં છું ખરેખર આજ ખબર પડી મને કે માનવ મન ખાલી પૈસા, જવેરાત, લાગણી નહિ પણ વિચારો નો પણ લાલચુ હોઈ છે અને પણ અલીબાબા ચાલીશ ચોર ની જેમ વિચારોના  ખજાનાની તલાશ છે,બસ થોડી  ભરતી ઓટ આવતા રહે તો ચાલશે પણ એમાં પાણી સુકાવું ના જોયે ,હોળી ભલેને હાલક ડોલક થાય પછી અને મેં કલામ ઉઠાવી લખવા માટે અને ત્યાં આ બધું વિચારતા આંખ ખુલી અને સવાર પડતું નિહારીયુ અને ખરેખર મન ટહુકી ઉઠ્યું ' ખરેખર આખરે શબ્દો બોલ્યા'.


-સોનલ

sonalpandav6gmail.com1155

nehalr

Leadership..

rawatharish

' અનંત દિશા ' ભાગ - ૨

આવતીકાલે સાંજે ૭ વાગે MB પર પબ્લિશ થશે...

મિત્રો અને સ્નેહીઓ તમારા આ સહકારથી હું જીવંત રહી શક્યો છું....


'''' આપણે જોયું પહેલા ભાગમાં કે અનંત અને દિશા ની પહેલી મુલાકાત કઈ રીતે થઈ અને એ મુલાકાતમાં અનંતના મનમાં શું શું સવાલો ઉભા થયા અને મનમાં નવા તરંગો સર્જાયા...

હવે આગળ........

હું ઘરે તો આવ્યો પણ જાણે કાંઈક છૂટી ગયું એવું લાગી રહ્યું હતું. શું ગજબની મુલાકાત હતી એ... આમપણ એવા માણસો જિંદગીમાં ભાગ્યેજ આવે કે, એની સાથે મુલાકાત થાય અને એ મુલાકાત યાદ કરી વાગોળતાં રહીએ...''''''


સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

rohit123

#kavyotsav ( भावनाएँ ज़िंदगी के सफ़र की )
यह सफ़र

यह सफ़र कुछ इस तरह शुरू हुआ ,
नये रास्ते , अंजान गलियाँ , अजनबी लोग और मैं |
हर तरफ़ था शोर , फिर भी कुछ ख़ामोशी सी लगी ,
उन आवाज़ों , रास्तों और लोगों की कमी सी लगी |
मेरी आँखें सब कुछ देख रही थी ,
इन नज़रों में शायद हर अंजान चीज़ों से
परिचित होने की इच्छा थी या
फिर ये भी नए शहर में कुछ पुराना
सा एहसास ढूँढ रही थी |

मैं अभी तक चुप थी ,
एक ही जगह पर खड़ी थी ,
सही रास्ते के इंतज़ार में या
फिर आगे बढ़ने की हिम्मत ही नहीं थी |
ख़ुद को सम्भाला और आगे बढ़ गई ,
हर एक एक क़दम के साथ मानो मैंने ख़ुद को जान लिया हो |

इस रास्तों ने मुझे एक एेसे इंसान से मिलवाया जो
हर समय मेरे साथ थी ,
मेरे साथ ही रोती, हसँती, सोती थी ,
मेरी मुसीबतें ही उसकी मुसिबते थी,
मेरा जीवन ही उसका जीवन था,
और वो इंसान थी मैं ख़ुद |
इस रफ़्तार से चलने वाली दुनिया में
सबसे मिले पर ख़ुद से मिलना
शायद भुल गई मैं |

ख़ुद से परिचित हुए तो रास्ता आसान लगा ,
मंज़िल दूर थी , पर अपनी शक्ति पर विश्वास हुए |
इस रास्ते पर चलते चलते मैने ख़ुद से ही कितनी बातें करली , अपनी ग़लतियों से सीखा ,
सफलताओं पर शाबाशी दी , कुछ महत्वपूर्ण लोगों , यादों और जगह का स्मरण किया |
यह रास्ते अब तक अंजान ही थे ,
पर शायद ख़ुद से परिचित होती गई मैं |
मंज़िले कहा थी , उसका रास्ता क्या था ,
यह तो पता नहीं था , बस चलते रहना है इस सफ़र पर यह पता था मुझे |

जो लड़की रास्ते को अंजान समझकर आगे बढ़ना ही नहीं चाहती थी ,
उसने अपने एक क़दम आगे बढ़ने की हिम्मत से ख़ुद को खोज लिया था |
आज उसमें हिम्मत है हर रास्ते पर चलने की,
यह सफ़र अभी तक अधूरा है,
मंज़िलों की खोज अब तक चल रही है , पर इस सफ़र ने जो मुझे ख़ुद से परिचित करवाया वो इस सफ़र को अभी से ख़ास बना देती है |

मेरा रास्ता एेसा है , जिसमें ख़ुशियाँ भी है और ग़म भी बस अंत अभी अंजान है|
यह सफ़र तो चल ही रहा है , एक दिन शायद मंज़िल भी मिल जाए और मेरा यह अधूरा सफ़र पूरा हो जाए। - शुभाँगी सिंह

shubhangisingh203054

neeleshverma1981gmai

neeleshverma1981gmai

neeleshverma1981gmai