Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

संत नरसिंह मेहता।
https://www.matrubharti.com/book/19939714/sant-narasimha-narsi-mehta

bapparawal418006

#H_R ✍️✍️✍️

er.hr.731220

महाराणा प्रताप सिंह का इतिहास।
https://www.matrubharti.com/book/19936783/maharana-pratap-singh

bapparawal418006

बप्पा रावल (कालभोज, कालभोजादित्य) का इतिहास।
https://www.matrubharti.com/novels/53707/shri-bappa-raval-by-bappa-rawal

bapparawal418006

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

Good evening 🌆

dimpledas211732

rgposhiya2919

thank you all for supporting me 🙏❤️🙏

ipshita21

• 𝘼𝙥𝙣𝙚 𝙃𝙖𝙩𝙝𝙤𝙣 𝙎𝙚 𝙈𝙚𝙧𝙖 𝙏𝙪 𝙎𝙖𝙗𝙖𝙧 𝙏𝙤𝙙 𝘿𝙚 •

rupaljadav173815

* તારું રિસાવું મારા માટે ઈશ્વરના રીસાવા સમાન છે,,
તારી એક મુસ્કાન જ મારા જીવમાં પ્રાણ પૂર્યા સમાન છે.

* આમ તો જાણું છું શું કિંમત છે મારી લાગણીઓની !
છતાં લાગણીઓ હૃદયમાં સંગ્રહેલા સ્વર્ણ સંદૂક સમાન છે.

* અમી હૃદયની લાગણીઓ શું સમજાવું હું તને,,
સમજી શકે તો ઈશ્વર,, ના સમજે તો પથ્થર સમાન છે.

* કોણ જાણે કેટલા તરસ્યા અને કેટલા વરસ્યા પ્રેમમાં,,
ના છીપાય તે વેદના જો છીપાઈ જાય તો પાણી સમાન છે.

* વર્ણાવી શકાતી લાગણીઓ શબ્દોમાં તો પ્રેમ શાનો ?
પણ દફન કરતું હૃદય લાગણીઓનું કબ્રસ્તાન સમાન છે.

* ભૂલવું આમ તો આકરૂ નથી જો ભૂલી શકાય તો,,
પણ ના ભૂલાય તો જીવન જીવતા જીવ મર્યા સમાન છે...

                                      અમી.....

hitumodimodihitu000gmail.com104112

💐પરફ્યુમ ગમે એટલું મોંઘું અને ઈમ્પોરટેડ લગાવો...

પરંતુ

તવા ઉપર તળાતા મેથીના ગોટા ની સુગંધ પાસે એનો કોઈ ક્લાસ નથી...

*સહુને વર્ષાઋતુના આગમન‌ ની વધામણી.*

🌧️🌧️🌧️🌧️🌧️

shreeshah

EGO
I’m a person—quiet, calm,
Caring best how I can, loyal and warm.
Even when they do me wrong,
I smile, move on, and play along.
I don’t know why I stay so still
When pain comes knocking, sharp and real.
I can’t explain, can’t always show
The storm inside I barely know.
“Ego”—a word I’ve often heard,
But I never thought it shaped my world.
Day by day, I’ve come to see
A hidden force alive in me.
Behind a wall, behind a chain,
My ego sleeps, unknown by name.
What does it want? What might it be?
A stranger buried deep in me.
One day a man, with venom tongue,
Yelled without cause—and I stayed strong.
I spoke with grace, I let it slide,
Still he mocked, still he pried:
“You’re a loser—nothing more.
You’ll never win; you’re weak to the core.”
Then something snapped—I don’t know how.
My eyes turned red, I changed somehow.
Anger surged like molten flame,
My hands ignited with unnamed rage.
The man was gone—he flew, he fell.
And there I stood: a gate to hell.
My ego woke, no longer tame—
A beast of wrath, a god unchained.
It wasn’t anger—not just fire,
But a deeper force, a darker liar.
When ego breaks, the world will see
The demon king that lives in me.
Not born of evil, but of pain,
Of all the times I took the blame.
Of every bruise I smiled through,
Of all I lost while staying true.
My ego—silent, sharp, and cold,
Stronger than gods, fierce and bold.
When hurt enough, it claims the sky—
And those who mocked begin to cry.

abuadam0967

મારો એક સવાલ છે.. 🤨
જો આપ આપનું નામ બદલી શકો તો શું નામ રાખશો ?🤔

હું તો બિલકુલ નાનું નામ રાખવા માંગીશ.. 🙃
" સૌંદર્યભાગ્યલક્ષ્મીવૈન્નકટ્ટેેશ્વરીબાયસ્પ્પારાવ.." 🤓

hitumodimodihitu000gmail.com104112

❝ कभी-कभी हम किसी और को नहीं, खुद को ढूंढ रहे होते हैं… ❞
एक खोज, एक कहानी, एक एहसास — “बर्फ़ के पीछे कोई था?”
लेखक: धीरेंद्र सिंह बिष्ट
अब उपलब्ध है 📚
🛒 Amazon | Flipkart | NotionPress

🔖 “जब कहानियाँ चुप होती हैं, तो पहाड़ बोलते हैं।”

#NewBook #HindiLiterature #DhirendraSinghBisht #EmotionalRead #बर्फ़_के_पीछे_कोई_था #NotionPress #BookLovers

dhirendra342gmailcom

આભે પણ આજ રંગ
બદલ્યો
સૂરજને છોડી વાદળ સંગ
છલક્યો…
-કામિની

kamini6601

All are cordially invited to the Pujyashree Deepakbhai's Spiritual Discourse and Self-Realization ceremony, organized in Toronto, Canada.

Get the detailed schedule here: https://dbf.adalaj.org/xRB6R4hv

#selfrealization #spiritualdiscourse #spiritualawakening #spiritualguidance #DadaBhagwanFoundation

dadabhagwan1150

#motivation 🔥

krick

જીંદગીમા રસ ભર્યો,
કયો રસ? ઓળખનો રસ,
પોતાને નથી ઓળખ્યો,
નથી એ જાણ્યો,
બીજાને ઓળખવા ઈચ્છે છે,
એને તું છોડી દે,
સ્વને ઓળખવા બાથ ભીડ,
ઉણપ હોય એવુ ના જ બને,
એને ઓળખીને સારી બનાવ,
સમય તારી સાથે છે,
પ્રયત્ન તારે કરવાનો છે અને તું કરીશ,
જીવન રસમય બનશે..

મનોજ નાવડીયા

manojnavadiya7402

🌅 दोस्ती

✍🏻 लेखक: Abhay Pandit

तेरी बातों में जो सुकून था,
वो अब भी खामोशियों में ढूँढता हूँ।
तेरे संग बीते लम्हें
आज यादों की भीड़ में सबसे ऊँचे खड़े हैं।

तेरी हँसी, वो पागलपन,
कभी गुस्सा, कभी अपनापन।
वो बिना वजह लड़ना, फिर
एक मिनट में फिर से जुड़ना।

तेरे बिना ये चाय भी फीकी है,
और वो पुराने रास्ते अब सुने-सुने हैं।
दोस्ती कोई रिश्ता नहीं,
ये तो एक इबादत है, एक वादा है।

अगर कभी फिर मिलो,
तो उसी मुस्कान के साथ आना…
जहाँ से छूटी थी कहानी,
उसे फिर वहीं से दोहराना।

vikad