Quotes by ︎︎αʍί.. in Bitesapp read free

︎︎αʍί..

︎︎αʍί.. Matrubharti Verified

@hitumodimodihitu000gmail.com104112
(43)

આજ નજર ઉઠાવી જોયું આભમાં,,
આભે ચમકીલો ચાંદ ગાયબ હતો..

શોધવામાં ઘણા લોકો લગાવ્યા હતા,,
પણ મેં તો તેને મારી ગલીમાં જોયો હતો...

અમી....

Read More

R8.. 😊

epost thumb

* તારું રિસાવું મારા માટે ઈશ્વરના રીસાવા સમાન છે,,
તારી એક મુસ્કાન જ મારા જીવમાં પ્રાણ પૂર્યા સમાન છે.

* આમ તો જાણું છું શું કિંમત છે મારી લાગણીઓની !
છતાં લાગણીઓ હૃદયમાં સંગ્રહેલા સ્વર્ણ સંદૂક સમાન છે.

* અમી હૃદયની લાગણીઓ શું સમજાવું હું તને,,
સમજી શકે તો ઈશ્વર,, ના સમજે તો પથ્થર સમાન છે.

* કોણ જાણે કેટલા તરસ્યા અને કેટલા વરસ્યા પ્રેમમાં,,
ના છીપાય તે વેદના જો છીપાઈ જાય તો પાણી સમાન છે.

* વર્ણાવી શકાતી લાગણીઓ શબ્દોમાં તો પ્રેમ શાનો ?
પણ દફન કરતું હૃદય લાગણીઓનું કબ્રસ્તાન સમાન છે.

* ભૂલવું આમ તો આકરૂ નથી જો ભૂલી શકાય તો,,
પણ ના ભૂલાય તો જીવન જીવતા જીવ મર્યા સમાન છે...

                                      અમી.....

Read More

➡️આમ તો હું શાંતિદૂત માણસ છું પણ મારા
મગજમાં🧠 વારે ઘડી અલગ અલગ જાતના સવાલો
ખટકતા હોય છે એવો જ એક સવાલ⁉️ આજે પણ
મગજમાં 🧠આવ્યો છે કે

   ➡️  દુલ્હેરાજા મુવીમાં કાદર ખાનજીએ એક
           ગીતમાં 🎼🎤ગાયું હતું કે,

    "  समज समज के समज को समजो
      समज को समजना भी ऐक समज है।
      जो समजे ना मेरी समज को 🤔
      मेरी समज मे वो ना समज है।"

  તો સામે ગોવિંદા જી એ જવાબ🎤 આપ્યો😎

     " ना समज ना समज तु मुजको
      ना समज ना समज तु मुजको
      मेरी समज तो तेरी समज की
      समज से बाहर है। 🤔🤔"

     આમ પણ Maths કાચું છે અને આમાં સમજ
       કેટલી વખત આવે છે એ મારી સમજમાં
         નથી સમજાતું.. 🤔🤔😵😵

      તમને કોઈને સમજાય તો મને સમજાવો આમાં
        સમજ કેટલી વાર આવે છે👍👍
   
     બોલો આવા વિચારો આવે તો ક્યાંથી શાંતિદૂત
    માણસ શાંતિથી રહી શકે.. 🙄🙄

              😂😵🙄🤔😂

Read More

संभल के रहेना इन कातिल निगाहो से,,
गर मिल गई एकबार तो बच ना पाओगे।

गहेराई इन निगाहों की  नाप ना पाओगे,,
कोशिश भी मत करना वरना डूब जाओगे।

समंदर से डूब के निकल भी जाओगे,,
इन निगाहो मे डूब के कैसे निकल पाओगे ?

वैसे तो पहेरा हे काजल का निगाहो मे,,
तोडा जो पहेरा तुम भी गहेराई मे समा जाओगे।

समझ लो इशारे इन निगाहो के जनाब,,
इनमे शरारतें सिर्फ आपके लिए ही पाओगे।

                                  अमी....

Read More

" શાંત પાણી સાથે અટકચાળા ના કર
કાંકરા નાખી કુંડાળા ના કર,
રાત રાતભરના ઉજાગરા થયા બહુ
હવે પોતાની નયનોના આમ
અમથા ઈઝહારા ના કર,
આમ પણ કલ્પના નથી જીવનમાં
તારા વગર જીવવાની ને,
ત્યાં આમ ઇનકાર કરી દીલને
વધુ ને વધુ તડપાયા ના કર,
હૃદયના ધબકારામાં વસેલ છે તું,
હવે તેને વધુ છંછેડ્યા ના કર,
અરે પાગલ છીએ તારા પ્રેમમાં ને,
આમ સજી-ધજીને એક-એક પલની
ઝલક દેખાડી, વધુ પાગલ ના કર,
દિલ તો હાયુઁ છે ક્યારનુંય તારા પર
હવે જીવ થી પણ હારીએ તેટલું
પોતાના હૃદયને કઠોર ના કર,
એક થોડીક જીવ દયા રાખ મારા પર
મારા જીવનને તું " અમી રસ "કર,
મર્યા પછી પણ ખુલ્લી નજરે
તને નિહાળ્યા કરુ તેવા
દીલકશ અદાઓના ઈશારા ના કર...."
       
                      `` અમી ´´

Read More

ઓય પાગલ....
તું ઊંડા પ્રેમની સાથે
ઊંડા જખમ પણ એવા આપે..
અને વળી તેમાં શરત પણ મૂકે
તે ધાવની અસર ના દીલ પર હોય
કે ના ચહેરા પર દેખાવુ જોઈએ
અજીબ છેને ? દીલથી જખ્મી થઈને
ચહેરાને હસતો રાખવો ...😊😊😊

                                અમી....

Read More

मेरा एक सवाल है। जवाब जरूर दे।

अगर आप अपने बीते हुए कल में से कुछ वापस लाना चाहते हो और आपको वापस लाने का मौका मिले तो वो क्या होगा ?

Read More

* गर प्यार भी पंछियों की तरह होता,,
तो कभी किसी सीमाओं में ना बंधता..

* गर सच्चा प्यार दूरियों से खत्म हो जाता,,
तो किसी जवान के घर प्यार इंतजार ना करता..

* गर साथ रहकर ही प्यार बढ़ता होता,,
तो कोई भी प्यार का घर ना टूटता..

* प्यार किसी नजदीकियों का मोहताज नहीं होता,,
प्यार सच्चा हो तो दूर रहकर भी भूलाया नहीं जाता..

* गर दिल के फासले हो तो पास रहकर भी क्या होगा ?
दुरिया भी नजदीकी है लगती जो दिल से पास होता..

* ना कर दुआ ऐसे हमारे दिलेे हालात की अब अमी,,
ये दूरियों वाला प्यार है मरते दम तक काम नहीं होगा..

.....अमी.....

Read More