અમુક લોકો કહે છે હુ ખરાબ છુ,અમુક લોકો કહે છે હુ સારી છુ...
અમુક લોકો કહે છે હુ પાગલ છુ,અમુક લોકો કહે છે હુ
"કિૃષ્ણદાસી" દિવાની છુ...
અમુક લોકો કહે છે હુ કંગાલ છુ,અમુક લોકો કહે છે હુ
ધનવાન છુ...
હુ કોણ છુ...લોકો શુ કહે છે...બસ તુ કહે છે એ હુ છુ.....!!!