Quotes by Dhara K Bhalsod in Bitesapp read free

Dhara K Bhalsod

Dhara K Bhalsod

@dkb4703


ચાલ દોસ્ત ભીની થયેલી ચીકણી માટી ની
સુવાસ લઇ આવીએ,
બાળપણ મા બનાવેલા એ માટીના ઘર ની
"એક મુલાકાત ”લઇ આવીએ..
- Dhara K Bhalsod

Read More

jai shree Krishana 🙏

પહેલા થી જ બધું નિશ્ચિત છે
હું અને તું
ખાલી નિમિત છીએ..!!
- Dhara K Bhalsod

ધીમું બળશે પરંતુ ખબર નહીં પડે,
આ હ્રદય છે
એ ધુમાડો નહિ કરે....

- Dhara K Bhalsod

એક જેવી જ દેખાતી હતી એ દિવાસળીઓ
માણસ ની જેમ સાહેબ
અમુકે પ્રગટાવ્યુ..અને અમુકે સળગાવ્યું...
- Dhara K Bhalsod

નજીક હોય કે દૂર એનાથી ફરક નથી પડતો..
કેમ કે
જે કદર કરે છે એ તો દૂર રહી ને પણ પાસે જ છે..!!
- Dhara K Bhalsod

મને ખબર છે કે તારું સમર્પણ છે
પરંતુ ખુલ્લા દિલથી અર્પણ નથી..
☕️☕️☕️
- Dhara K Bhalsod

life is short.
spend it with people who make
your laugh & feel loved..
😊😊😊
- Dhara K Bhalsod

અમુક સમયમાંથી પસાર થવાનું હોય છે,
અને
અમુક સમયને પસાર થવા દેવાનો હોય છે..!!
😊😊😊
- Dhara K Bhalsod