બળાપો
આજે ચોપડી મા ચીત ચોટતુ નહોતુ તો મન થયુ બહાર નો નજારો જોવુ,બારી ખોલી બહાર જોયુ ,ભ્રષ્ટાચાર,કોભાંડો,દ્વેશ,ઇ્રષા,કાવા-દાવા,હીંસા,અસત્ય,ગરીબી,હત્યાઓ,રેપ,બેરેજગારી,બેકારી...વધારે મારાથી ના જોવાણુ..ખટાક ...દઇ બારી બંધ કરી દીધી...ને ચોંપડી મા ચીત ફરીથી ચોંટાડ્યુ.
-ગોરાસ્વા વિરમ