મેં મારા દિલ ને તારા સાથે નો સબંધ પૂછ્યો પાગલ કહે છે કે હું જેટલો એનો છુ એટલો તારો પણ નથી
તમે’ ‘
તમારા’થી ખોવાઈ જાઓ ત્યારે,
‘તમને’
શોધવામાં ‘તમારી’ જે મદદ કરે એ
મિત્ર…
એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,
છતાં,
વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.
તુ ભૂલી જા મને ભલે ઉધારી સમજીને,
પણ હું તો તને રોજ યાદ કરીશ હપ્તો સમજીને…
મેદાનમાં હારેલો ક્યારેય જીતી શકે છે
પરંતુ
મનથી હારેલા કયારેય જીતી શકતા નથ
હુંં નથી કેતો કે તારા વગર બધું સુનુ સુનુ લાગે છે..
હા.. તારા વગરની સાંજ માં
જરા એકલું વધારે લાગે છે.