The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નથી ખબર મને કેમ ચાહું છું તને ને રુદિયા માં મારા કેમ રાખું છું તને નથી મારા નસીબ માં તું છતાં પણ રાહ જોઈ તારી રસ્તા માં બેસું છું હું રાહ માં તારી ફૂલ નથી વેર્યા મેં અશ્રુ ઓ થી રસ્તો ધોયો છે મેં કઈ કેટલાય વારસો વીતી ગયા ને કઈ કેટલાય દિલ જીતી ગયા પણ નથી હું કોઈ નું દિલ જીતવા બેઠી તારા પ્રેમ માં હું જીવન હરવા બેઠી જાણું છું તારી મજબૂરીઓ ને એટલેજ ફક્ત હવે જીવન ભર પ્રેમ અકબંધ રાખીશ જીવન આખું ફક્ત તને જ ચાહયે રાખીશ ....
મેં મારા દિલ ને તારા સાથે નો સબંધ પૂછ્યો પાગલ કહે છે કે હું જેટલો એનો છુ એટલો તારો પણ નથી તમે’ ‘ તમારા’થી ખોવાઈ જાઓ ત્યારે, ‘તમને’ શોધવામાં ‘તમારી’ જે મદદ કરે એ મિત્ર… એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી, છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી. તુ ભૂલી જા મને ભલે ઉધારી સમજીને, પણ હું તો તને રોજ યાદ કરીશ હપ્તો સમજીને… મેદાનમાં હારેલો ક્યારેય જીતી શકે છે પરંતુ મનથી હારેલા કયારેય જીતી શકતા નથ હુંં નથી કેતો કે તારા વગર બધું સુનુ સુનુ લાગે છે.. હા.. તારા વગરની સાંજ માં જરા એકલું વધારે લાગે છે.
તું જ મારી છે ગઝલ ને તું જ મારો શેર છે, તું જ છે મારા હ્ર્દયમાં તું સરાજાહેર છે. એક તું છે સાથ તો છે જિંદગી રોશન ઘણી, તું ન હો તો ચોતરફ ભાસે મને અંધેર છે. સાંજ વરસાદી બને ને રાત રઢિયાળી બને, સંગ તારો જો મળે બસ રોજ લીલા લે'ર છે. હાથમાં લઇ હાથને ફરતી રહું એ એષણા, સાથ જો છૂટે અગર તો જીવવું પણ ઝેર છે. આમ તો ભૂતકાળ મારો ભવ્ય છે એ સત્ય છે, પણ જશે જો દૂર તું તો આયખું ખંડેર છે. નીતા..'રૂહ'
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser