ધંધામાં પ્રગતિની ગેરન્ટી આપતો, અને 100 ટકા
કારગર સાબિત થતો ઉપાય એજ કે, આપણે
કોઈપણ ધંધો કરતા હોઈએ એમાં આપણે ત્યાં પહેલીવાર આવેલો ગ્રાહક, બીજી વાર આવશે કે નહીં ? ની ચિંતા નહીં, પરંતુ આપણામાં એ વાતનો વિશ્વાસ જળવાઈ રહે કે, આપણા ગ્રાહક બીજી કે ત્રીજીવાર નહીં, પરંતુ
એ વારંવાર આવશે આવશે ને આવશે જ,
એ પ્રમાણે ધંધો કરવો.
- Shailesh Joshi