જો શરીર સારું રાખવું હોય તો ચાલવું તો પડશે ને ?
જો આપણે રેગ્યુલર ચાલતા રહીશું તો શરીર તો સારું રહેવાનું જ છે ને ? બસ
લગભગ બાબતોમાં આ વાત લાગુ પડે છે કે,
જો આપણે ખાલી વિચાર બદલીશું,
તો વાણી વર્તન અને વ્યવહાર,
અને સાથે-સાથે નસીબ પણ
આપોઆપ બદલાઈ શકે છે.
- Shailesh Joshi