દરેક હસતા ચહેરા પાછળ એક વાર્તા હોય છે, અને દરેક શાંતિ પાછળ એક છુપાયેલું તોફાન.એક એવી ગઝલ જે માણસની ભીતર ચાલતા દ્વંદ્વને વાચા આપે છે.
જ્યારે દુનિયાને બધું 'સુખ' લાગે છે, ત્યારે આત્મા કઈ રીતે પીડામાં રિબાતો હોય છે? શું શબ્દો ખરેખર વેદનાને છુપાવી શકે ખરા? 'રાહગીર'ની આ રચનામાં વેદના અને વાણીનો જે સંગમ થયો છે, તે તમારા હૃદયના તારને ચોક્કસ સ્પર્શી જશે.
https://www.facebook.com/share/v/14XXxq3noKn/