🙏🙏જીવનની સાચી સફળતા અને સાર્થકતા એટલે શું ?
સિકંદર તલવારનાં દમ પર દુનિયા જીતવા નીકળ્યો ત્યારે જે ખુશી હતી.
દુનિયા નો અડધો ભાગ જીતીને પણ અંત સમયે તે ખુશી મુખ પર ના હતી, અફસોસ હતો.
મહાવીર, મહાત્મા બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટે ઘરેથી નીકળ્યા ત્યારે જે ખુશી હતી તે જ ખુશી અંત સમય સુધી ચહેરા પર ઝળહળી રહી હતી, જળવાઈ રહી હતી.🦚🦚
- Parmar Mayur