હા હું છું સ્વાભિમાની પણ અભિમાની નહીં
દરિયા જેવું દિલ છે પણ તુચ્છ લોકો કે દુષ્ટ લોકો માટે નહીં
સદાય મુખ પર સ્મિત રાખું છું તો એ છે મારા અંતર નો ઉજાસ
નથી ખોટો દંભ મારામાં કે બીજાને દગો દઈ મારા અસ્તિત્વને ઠગુ
કે એ મારા વ્યક્તિત્વમાં જ નથી ..
જેવા તમે છો એવી જ હું તમને લાગીશ..
માટે મારા વ્યક્તિત્વને જાણવા કરતાં પહેલા તમારી જાતને ઓળખો..
જય શ્રી કૃષ્ણ 🙏🏻
- Bindu