#Republic Day
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
ભાષા અનેક, એની બોલી અનેક.
એક જ દેશ, એના પ્રાંત અનેક.
ધર્મ અનેક, એની જાતિ અનેક.
વેશ અલગ એના પરિવેશ અનેક.
આપ્યુ બલિદાન ક્રાન્તિવીરોએ ઘણુ.
રેલાયુ સરહદે લોહી સાપાહીઓ તણુ.
વિવિધતામા એકતાનો આપી નારો,
આપ્યો પ્રજાસત્તાક દેશ અમારો.
કરુ કોટિ કોટિ વંદન હે માભોમ તને.
દે આશિષ ચૂકવવાને ઋણ તમારુ.
🇮🇳 જય ભારત 🇮🇳