તારી પ્રિતે બંધાય ગયી આજીવન મારા મનથી!
જાણે પંખીને મલી પાંખો ને ઊડવા લાગ્યું મારુ મન!
⚘️🌻
દિલની પ્રિત એવી બંધાય ગયી..,
કે
જાણે લાગયો ગુલાબ નો રંગ ને રંગાયું મારુ મન!
⚘️🌻
ફક્ત તારો સાથ માંગ્યો છે જીવનભર નો
ને તું બંધાય ગયો મારા મનથી!
⚘️🌻
તારો સાથ મલયો ને એહસાસ થયો
અનરાધાર પ્રેમ નો તારા સ્પર્શથી મહેકી ગયું મારુ મન!
⚘️🌻
અનાયાસે જોઈ લીધો તારો ચેહરો ને આંખો માં અનેક ગણી ચમક થઈ મારા મનથી!
⚘️🌻
જાણે તરસ્યા ને મૃગજળ ની તલાશ થઈ પૂરી અંતરને ધબકારા સાથે ધબકી ગયું મારુ મન!
⚘️🌻
shital ⚘️