The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
writer Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful writer quote can lift spirits and rekindle determination. writer Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Every parent intends to give the baby what is best for him/her. While crafting this ‘what to give syllabus’, we forget some basic rules that’d help us build a genuine life! Handing over the acumen will be sufficient for the kid. Providing with a sense of balance and stability will do the rest....💖🤰 If you believe in the same, you're going to like this article. 📖👍 - - - https://swatisjournal.com/eng-passing-on-the-sanity/ #parenting #parentingtips #parentgoals #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
Being yourself is the only thing in your control.. 😇 - - - સારાંશ - બીજા લોકો જેવા છે તેવા હોવા બદલ જયારે આપણે રોષ કરીએ છીએ ત્યારે, આપણે જેવા છીએ તેમાંથી એક અંશ ગુમાવી દઈએ છીએ.. આપને એ ચાલતું હોય તો પેલું ચાલુ રખાય બાકી, કર્મન કી ગતિ ન્યારી!! Read, rate n relish more at https://swatisjournal.com/daily-quotes-week-three-june-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
હમણાં જ ગયેલા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોસ્ટ કરેલ શુભેચ્છા સંદેશનાં પ્રતિભાવરૂપે વ્હાલા વાચકોની લાગણી અને માગણીને માન આપીને આખો લેખ જ પ્રસ્તુત કરું છું... આશા છે ગમશે! 🙏 બોટાદકર, ખબરદાર, જયંત પાઠક તેમજ મહાકવિ ન્હાનાલાલ.. આ બધા નામો ક્યાંક સાંભળ્યા કે વાંચ્યા હશે તો આ લેખ આપને માટે જ છે. અને જો, આ નામોનો પરિચય જ ન હોય તો, તો આ લેખ ચોક્કસ આપને માટે છે.💝 સારું આપની કમેન્ટ્સને જ નક્કી કરવા દઈએ કે, લેખ વાંચીને એક ગુજરાતી હોવાનું ગૌરવ અને આનંદ થયા કે નહીં! ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/guj-foundation-day-of-gujarat/ #celebrate #culture #gujarat #gujarati #cultural #values #celebration #writersnetwork #goodreadsindia #goodreads #writingcommunity #indianauthor #heritage #religion #indianstories #writer #indiblogger #Gujarat #vadodara #swatisjournal
કોઈ પણ સંબંધ વિકસાવવામાં એક આખી ઉંમર નીકળી જતી હોય છે. તો, કાલ્પનિક શંકાઓને આધારે તો પોતે કરેલી મહેનત પર પાણીઢોળ કરવું વ્યાજબી ન જ કહેવાય. બાકી, વિશ્વાસ દરેક પ્રકારના કાલ્પનિક ભયનો તોડ છે. બરાબર ને? 😇 આર્ટીકલ કેવો લાગ્યો એ લખવાનું ભૂલશો નહીં... અને હા, પોસ્ટને કેટલા સ્ટાર્સ આપ્યા? 📖✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/03-vishwas-kari-joie-to/ #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Just like other investments, it also has risk associated.. 😅 - - - સારાંશ - સ્મિત એક એવું ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ પણ કહેવાય પણ, ઇન્વેસ્ટમેન્ટ લખીએ તો વજન પડે છે આજકાલ! :) ) જે આપણને મિત્રો કમાવામાં તો મદદરૂપ થાય જ છે પણ, ક્યારેક ઈર્ષ્યાળુ શત્રુ પણ કમાઈ આપે છે. (આ પ્રોફિટ અને લોસ સબ્જેક્ટેડ ટૂ આપના નસીબ હોય છે!) Read more ideas at https://swatisjournal.com/daily-quotes-week-two-june-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Try shunning, it definitely works better.. 😅 - - - સારાંશ - જુઠ્ઠા લોકો સાથે દલીલ કરવાનું એ શાંતિ સ્થાપવા માટે યુદ્ધ કરવા જેવું છે.. સાવ નિરર્થક! Read more witty ideas @https://swatisjournal.com/week-two-september-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
ગત રામનવમી એ લખાયેલ આ આર્ટીકલ આજે પણ એ જ અર્થ સાથે એટલો જ પ્રસ્તુત લાગે છે એટલે નવા જોડાયેલા વ્હાલા વાચકો સાથે ફરી એકવખત શેયર કરી રહી છું... રામ નામ આપનાં અંતરને પૂર્ણ પ્રકાશિત રાખવામાં મદદ કરે તેવી કામના સહ... 🌺🙏 મને પરત લખવાનું તેમજ પ્રોત્સાહિત કરવાનું ચૂકશો નહીં ને? ⭐⭐⭐⭐⭐✍️ - - - https://swatisjournal.com/04-ram-etle/ #series #articles #culture #hindu #religion #feelings #lifelessons #life #value #motivation #emotions #morals #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Rising every time we fall is the only victory! ⚔️👑 - - - સારાંશ - ઈતિહાસ એ વિજેતાઓની ગાથાઓનો દસ્તાવેજ છે એટલે તેમાંથી બોધ લઇ આગળ વધી જવું જોઈએ.. બાકી, હારી ગયેલા લોકોની ન કહેવાયેલી વાર્તાઓ તેનાથી પણ મોટું સબક છે! Read more at https://swatisjournal.com/week-two-october-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
During pregnancy, there are zillions of thoughts come and pass by your mind. If you are having your first baby, then it really becomes a challenge to be able to pick the right thought to stick on....🤰🤱 I have these parenting tips in this article just for you. 👩🏫 Please read 📰 , rate ⭐️⭐️⭐️⭐️⭐️ and share the post 📲 Won't you write me if you like it? 🤔✍️ - - - https://swatisjournal.com/eng-facing-the-right-direction/ #parenting #parentingtips #parentgoals #BeingAParent #parents #articles #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser