religion Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

religion Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful religion quote can lift spirits and rekindle determination. religion Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

religion bites

ધર્મ ના નામે આજે રચાતા આ કુરુક્ષેત્ર મા કદાચ આજે ભગવાન હોત તો કદાચ એ પણ અસમંજસ પડી ગયો હોત અને વિચારતો હોત કે આ તો કેવો ધર્મ સ્થાપન થયો છે જ્યાં મારાજ સ્થાપેલા "એક ધર્મ" અને "એક ભારત" આજે ભાગલા પાડીને આ માણસો લડી રહ્યા છે. આજે આ સ્થિતિ જોઈને કૃષ્ણ ને પણ વિયોગ થતો હસે કે આ દિવસ માટે એ મહાયુદ્ધ લડાયું હતું? આની માટે એ વીરો એ પ્રાણ નો ત્યાગ કર્યો હસે? ધર્મ ને અપનાવો, એનો સ્વીકાર કરો. એને હોડ મા ના મૂકો.
-
-
-
#ધર્મ #કુરુક્ષેત્ર #ગુજરાતી #religion #krushna #krishna #krishnaupdesh #religion_seperate #compare #comparision_religion #mymindsthoughts #truereligion #respectreligion #acceptreligion #goodreads #gujjus #mahabharatquotes #mahabharat #ahemdabad #vadodara #surat #gujjuquotes #quotes #mannnavichar

https://mannnavichar.com/article-on-krishna/

My third Hindi Essay / Article of the series Karmanyevaadhikaaraste (कर्मण्येवाधिकारस्ते) titled - Varna Vyavasthaa (वर्ण व्यवस्था) .... available at the following link ....
Feedback are most welcome ??????

https://www.slideshare.net/vanitathakkar/karmanyevaadhikaaraste-3-the-caste-system-vanita-thakkar

#vanitathakkar #omkaarswarvihar #education #krishna #castesystem #modi #religion #spirituality