religion Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

religion Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful religion quote can lift spirits and rekindle determination. religion Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

religion bites

આપણે હિંદુ ધર્મનાં આધાર તરફ આગળ વધીએ એ પહેલા સનાતમ ધર્મ વિશે જાણવું અનિવાર્ય બને છે. સામાન્ય રીતે લોકો (ખાસ તો આ ઈન્ટરનેટ ને આકાશવાણી માની લેતા લોકો!:))સનાતન ધર્મ અને હિંદુ ધર્મ એક જ છે એમ માનતા હોય છે. ખરેખર બંનેનાં અર્થ જાણવા વાંચો..

https://swatisjournal.com/guj-01-the-foundation-of-hinduism/

લેખ વાંચી, આપનાં કિંમતી પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં... ⭐⭐⭐⭐⭐📲✍️
-
-
-

#series #religion #culture #religious #india #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal

હમણાં જ ગયેલા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોસ્ટ કરેલ શુભેચ્છા સંદેશનાં પ્રતિભાવરૂપે વ્હાલા વાચકોની લાગણી અને માગણીને માન આપીને આખો લેખ જ પ્રસ્તુત કરું છું... આશા છે ગમશે! 🙏

બોટાદકર, ખબરદાર, જયંત પાઠક તેમજ મહાકવિ ન્હાનાલાલ.. આ બધા નામો ક્યાંક સાંભળ્યા કે વાંચ્યા હશે તો આ લેખ આપને માટે જ છે. અને જો, આ નામોનો પરિચય જ ન હોય તો, તો આ લેખ ચોક્કસ આપને માટે છે.💝

સારું આપની કમેન્ટ્સને જ નક્કી કરવા દઈએ કે, લેખ વાંચીને એક ગુજરાતી હોવાનું ગૌરવ અને આનંદ થયા કે નહીં! ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-
-
-
https://swatisjournal.com/guj-foundation-day-of-gujarat/

#celebrate #culture #gujarat #gujarati #cultural #values #celebration #writersnetwork #goodreadsindia #goodreads #writingcommunity #indianauthor #heritage #religion #indianstories #writer #indiblogger #Gujarat #vadodara #swatisjournal

ગત રામનવમી એ લખાયેલ આ આર્ટીકલ આજે પણ એ જ અર્થ સાથે એટલો જ પ્રસ્તુત લાગે છે એટલે નવા જોડાયેલા વ્હાલા વાચકો સાથે ફરી એકવખત શેયર કરી રહી છું...

રામ નામ આપનાં અંતરને પૂર્ણ પ્રકાશિત રાખવામાં મદદ કરે તેવી કામના સહ... 🌺🙏

મને પરત લખવાનું તેમજ પ્રોત્સાહિત કરવાનું ચૂકશો નહીં ને? ⭐⭐⭐⭐⭐✍️
-
-
-
https://swatisjournal.com/04-ram-etle/

#series #articles #culture #hindu #religion #feelings #lifelessons #life #value #motivation #emotions #morals #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #indian #writer #Gujarat #vadodara #swatisjournal

कृत्रिम बुद्धिजीवी क्रिपिया १०० गज की दूरी बनाए रखें।
#poem #whatsappstatus #status #nazm #shayari #religion #india #bharat

કર્ક રાશિને થશે ધન લાભ, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ

https://janmanindia.com/archives/55807

#religion #rashifal #dailyhoroscope #dainikrashifal #aajnurashifal #thursday #17september2020

There is so much said and written about Hinduism, Hindu Goddesses; still a common man finds it difficult to understand it due to its timeless greatness and random interpretations. I’ve tried to come up with what I’ve understood while growing as a Hindu! It’s all about what I’ve read, heard or experienced so, I don’t claim it to be a source for teaching or learning about Hinduism. This is my expression of what I feel or believe it to be!

Read, Rate and React!
-
-
-
https://swatisjournal.com/hinduism-beliefs/
#series #culture #hindu #hinduism #religion #mythology #IndianCulture #motivation #Hindubeliefs #belief #teachings #lifelessons #life #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal