The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
religion Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful religion quote can lift spirits and rekindle determination. religion Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
પેલું કહે છે ને કે, સંપૂર્ણ રામાયણ આપણા શરીરમાં છે. બુદ્ધિ એ સીતા છે અને અહંકાર એ રાવણ છે, જયારે કે આત્મા એ રામ છે. આંતરિક સંઘર્ષનાં અભાવમાં જે શાંતિરૂપી પ્રકાશ ઉદ્ભવે છે એ જ છે રામ…✨🙏 મારી દ્રષ્ટીએ રામ એટલે એ બધું જ કે જે આજનાં સમાજમાં નથી અને એક વ્યક્તિ તરીકે કે પછી એક જનસમૂહ તરીકે જે આપણા માટે ઓક્સીજન કે સૂર્યપ્રકાશ જેટલું જ અનિવાર્ય છે.... 🪷🕉 નવા જોડાયેલા વાચકો માટે આ આર્ટીકલ ફરીથી શેયર કરી રહી છું, તમારા વિચારો જરૂરથી લખી જણાવશો.. ✍️👇👇👇 https://swatisjournal.com/04-ram-etle - - - #swatisjournal #religion #religious #festival #culture #Wellness #celebrate #articles #poetry #shortstories #stories #Gujarati #English #story #thoughts
I personally feel it unseemly of the Hindu families where they don’t have time or any inclination towards introducing their kids to the ideas about what Hinduism has blessed us with.... 🕉✨🪷 Are you proud of your ancestral roots? Then this article is definitely a must read for you.. 👇👇👇 https://swatisjournal.com/eng-dashavatar-divine-forms-of-lord-vishnu/ Kindly write me your views on the article and don't forget to rate n share it.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲 - - - #series #religion #religious #festival #culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
લ્યો મિલાવો હાથ, હું કૃષ્ણ ઉર્ફે કે. વી. યાદવ! સામાન્ય રીતે તમે બધા જ મારી પાસે આવીને જે મનમાં હોય એ કહી જતા હો છો. પણ, આજે જન્મદિન નિમિત્તે આપ સૌની ભાવના જોઈ થયું ચાલો આજે સામેથી જ મળીને ‘થેંક યુ’ કહીએ તો કેવું? 😇✨ તો, મળો આપણા વ્હાલા કૃષ્ણને 👇👇👇 https://swatisjournal.com/guj-hu-krushna-urfe-k-v-yadav/ અને હા, પરત લખશો તો અમને બંનેને ગમશે... ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - #janmashtami2022 #krishna #religion #culture #religious #festival #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
તુલસીદાસજી અનુસાર સમગ્ર વિશ્વનું ‘કરણ’ અને ‘કારણ’ શ્રી રામ છે. જો ચાલક બળ અને તેનું પ્રયોજન ‘રામ’ એટલે કે અગ્નિ જેટલું શુદ્ધ હોય તો, મન હોય કે જગત એ સદા પવિત્ર, તેજસ્વી અને ઉજ્જવળ જ રહે! ✨🌺 રામ મારે માટે ઉંમરનાં અલગ અલગ તબક્કે અલગ અલગ વ્યક્તિત્વ તરીકે મારા માનસ પટલ પર અંકિત થતા રહ્યા છે.... તો આપ પણ આ લેખ દ્વારા એ રામને મળો.. લેખ વિષે આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ...... 🙏✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/guj-mari-vyaktigat-vibhavnao-na-ram/ #series #religion #culture #religious #festival #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
"यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥🌺🌼🌸 This shlok from Shrimad Bhagvat Geeta has it all about the reason for incarnation of the Supreme God. Dashavatar serves as a chronicle of how, as what and why would ‘He’ descend! 🕉✨ Please read, rate, like and share the article... n yes, don't forget to write me back in comment section! 🙏✍⭐️⭐️⭐️⭐️⭐️📲 - - - https://swatisjournal.com/eng-dashavatar-divine-forms-of.../ #series #religion #culture #religious #festival #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser