The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Sharing with you all a piece of my sky, a moment of my dreams and the joy of my little accomplishment. 💝 On the occasion of 2nd anniversary of Swati's Journal, thanking you all with the treasure of my words! - - - #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat https://swatisjournal.com/gujarati-poetry-siddhi/
In simple words, 'Walk your Talk!' 😊 - - - સારાંશ- શબ્દો દ્વારા કોઈને પ્રેરિત કરીએ ત્યારે એ જે-તે વ્યક્તિ સુધી જ પહોંચે છે જયારે સાર્થક જીવન કે વર્તન પેઢીઓ સુધી લોકોને પ્રેરિત કર્યા કરે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
I believe in performing.. 💃👩🎤 - - - સારાંશ- જીવનને મૂક દર્શક બની જોતા રહીને પૂરું કરીએ તેના કરતા, જે આવડે તે અને તેટલું પરફોર્મ કરીને જઈએ તો કેવું?? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You need it more as you grow... 🙃 - - - સારાંશ- દરરોજ કંઇક લાભપ્રદ કરવું કદાચ જરૂરી નથી પરંતુ, આવનારી મુસીબતોનો સામનો કરવાનું શીખવું અનિવાર્ય છે.. મજા આવે તેવું કે કંઇક ફળદાયી રોજ નહીં કરી શકીએ તો ચાલશે પણ, હિંમત કેળવવાનું શીખવું જ પડે... 👍 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Be careful about what you choose...💁♀️ - - - સારાંશ- મન 'માલિક' કે 'ગુલામ' બંને છે અને એક જ શરીરમાં રહે છે. તમારી સફળતા કે નિષ્ફળતાનો બધો આધાર આ બંનેમાંથી તમે કોની પાસેથી કામ લેવાનું પસંદ કરો છો તેના પર રહેલો છે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It hardly costs anything n results are guaranteed! 🙏💖 - - - સારાંશ- આપના ડર થી લડવાનું કામ આપની શ્રદ્ધાને સોંપી દો... ચમત્કારિક પરિણામની ગેરંટી અને એ પણ એકદમ મફત!! 😇 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujar
Don't let it Auto-drive! 😅 - - - સારાંશ- યુવાનીમાં મન પર પોતાનું નિયંત્રણ કેળવી, તેને પોતાને માટે અનુકુળ પર્યાવરણ બનાવવા માટે કામ પર લગાવી, તેનો સંપૂર્ણ સદુપયોગ કરીએ એ સફળતા સુધી પહોંચવાનો સૌથી સરળ ઉપાય છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just think whose loss is that? 🤷♀️ - - - સારાંશ- જયારે-જયારે આપણે બીજા લોકોનાં સ્વભાવગત વર્તન બદલ ગુસ્સે થઈએ છીએ, ત્યારે-ત્યારે આપણે આપણા પોતાના મૂળભૂત સ્વભાવની સારપનો એક હિસ્સો ગુમાવીએ છીએ... 🙃😌 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Have you dealt with this?? 😅😛 - - - સારાંશ- દુનિયાનાં બીજા ખૂણે તમે અજાણ્યા લોકો સામે સ્મિત કરો તો, આપને નવા મિત્રો મળે એવું બને પણ, આપણે ત્યાં જો આપ ભૂલથી પણ કોઈ અજાણ્યા પાત્ર સામે સ્મિત આપ્યું તો, સીધા પ્રશ્નો આવે, "કોણ છે એ?? ફ્રેન્ડ છે?? ક્યારેય જોયા નથી?? સાથે ભણે છે?? નોકરી કરે છે?? ક્યાં રહે છે?? ... " 😅😄 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser