quotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

quotes bites

साथ तोह ज़िन्दगी भी छोड़ देती हैं ,
तोह शिकायत सिर्फ लोगो से क्यों?
#thoughtoftheday
#quotes
#lifequotes

Should we write to Oxford?? 😅🙃
-
-
-
સારાંશ - શબ્દકોશની પોતાની મર્યાદાને લીધે આપણે 'એકલતા' જેવા અદ્ભુત શબ્દની બીજી બાજુ કે એક અલગ જ અર્થ જોવાનું ચુકી જતા હોઈએ છીએ, બાકી એ જીવનમાં આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને શાંતિ લાવવા માટેની એક તક પણ છે જ!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I call it Chillaxing! 🏕
-
-
-
સારાંશ - ક્યારેક વ્યક્તિના થોડા એકાકી થઇ જવાનો મતલબ હંમેશા એ તરછોડાયેલા છે કે ઘમંડી થઇ ગયા છે એવો ન પણ થતો હોય, ઘણી વખત જાતનો અનુભવ કરવા, પોતે કરેલા કામોનું વિશ્લેષણ કરવા અને આગળની દિશા નક્કી કરવા માટે થોડો વિરામ પણ જરૂરી હોય છે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just be yourself, be a true friend! 😊
-
-
-
સારાંશ - ક્યારેક લાંબા સમયે મળતા મિત્રો વધુ પડતા ઉત્સાહિત કે પછી સાવ જ અલગ વર્તન કરતા દેખાય તે તેમના માટે કોઈ પૂર્વધારણા બંધાવી નહીં, બની શકે કે તેઓ પોતાની આંતરિક એકલતા સાથે લડી, પોતાને તમારી સામાન્ય દુનિયામાં ગોઠવવાનો પ્રયત્ન પણ કરતા હોય...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You can do nothing about the view or the direction you're moving in... 🏝🚣‍♀️
-
-
-
સારાંશ- એકલતા મહાસાગરમાં વહેતા હોઈએ તેવો અનુભવ છે, એ પછી તમે કોઈ વૈભવી નૌકામાં કરો કે પછી કોઈ નાનકડી લાઈફબોટ માં કરો છો એ બહુ ફર્ક પડતો નથી... સમય સાથે આગળ વધવું તે એક જ વિકલ્પ બાકી રહે છે અને તેમાં આપ આસપાસનું દ્રશ્ય કે વહેવાની દિશા ઈચ્છો તો પણ બદલી શકતા નથી જ!!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's okay if adds up to the quality of your life... 😌
-
-
-
સારાંશ - દરેક એકલા રહેતા વ્યક્તિને જોઇને તેનાં દયનીય કે પીડિત હોવાનું અનુમાન લગાવીએ તે ખોટું છે, ઘણા લોકો ખોટી કંપનીમાં રહેવા કરતા એકલા રહેવાનું વધુ પસંદ કરતા હોવાના કારણે પણ અલાયદું જીવન જીવતા હોય છે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Hope you're having the right company... 😇
-
-
-
સારાંશ - જગતમાં આપણી પાસે પુષ્કળ સારા માણસો છે પરંતુ, તેમાંથી અડધા ખોટા સંગાથમાં અટવાઈ ગયા છે અને બાકીનાં બીજા અડધા આ અટવાયેલા એમના સુધી પહોંચે તેની રાહ જોઈ રહ્યા છે... 😅
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Not bad, I'd say... 🙃
-
-
-
સારાંશ- મને જિંદગીના 'કેવી રીતે શીખવું' અભ્યાસક્રમ પર પૂરો વિશ્વાસ છે અને એકલતા એ આ જ અભ્યાસક્રમ હેઠળનો જાત સાથે પરિચય કરવાની તક આપતો એક મહત્વપૂર્ણ પાઠ છે... તમે શું માનો છો??
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

As simple as that... 🧑‍🏫
-
-
-
સારાંશ- માર્ગમાં આવતી મુશ્કેલીઓને વ્યક્તિગત વિકાસ માટેની તક ગણી લઈએ તો, નીડરતાથી તેનો સામનો કરી, તેમાંથી બહાર આવી શકાય છે!