priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

શું આપુ પરિચય મારો,
ઓળખે છે બધા મને
એમા ફાળો છે તમારો

#priten 'screation#

यार, ये parents भी बहोत बोरिंग होते है, वोह कोई शोख ही नही रखते 😡

उनका तो बस एक ही शोख होता है - बस बच्चोके शोख पुरे करो 😞😞

#priten 'screation#

ચિતા વગર સળગવુ હોય તો ચિંતા કરો
અને ખુદને અને બીજાંને પણ સળગાવવા હોય તો ઇર્ષાની આગ તો છે જ..

#priten 'screation#

સાચા દિલથી, સાચી દિશામાં, સાચી રીતે કરેલું કામ, કદી નિષ્ફળ જતું નથી.

#priten 'screation#

Never be disappointed when you can not deliver your best.
Sachin couldn't score century in every game. Every song of Lata Mangeskar was not hit. We hardly remember her few songs. She sung 30000 songs.
We can try to get best and perform the best but 100 % SUCCESS is never possible.
इसी लिए कहते है सिर्फ कर्म करना आपने हाथमे है, result नही।
#priten 'screation#

તમારો અવાજ સાંભળીને જેના બોખા મોં ઉપર સ્મિત આવી જાય એ તમારી મા જ હોઇ શકે

#મા #
#priten 'screation#

દરેક મા નો એક જ હોય છે dialogue,
બેટા કેમ બરોબર ખાતો નથી, જો કેટલો દુબળો થઈ ગયો..
અને દિકરાને માએ ખાધું પણ છે કે નહી એની પરવાહ નથી હોતી..

#મા #

#priten 'screation#

એક બાળક જન્મે છે અને સ્ત્રી મા બની જાય છે
પણ અફસોસ, આપણને આખી જિંદગી એક સારુ સંતાન બનતા નથી આવડતુ..

#મા #

#priten 'screation#

The safest place in the world is MOTHER'S lap...
મરણ હજારો કારણથી થઈ શકે છે, પણ જન્મ લેવાનો એક જ રસ્તો છે.. અને ઍ છે મા..
ખુદ ભગવાને પણ પૃથ્વી ઉપર આવવુ હોય તો તેણે પણ મા જોડે જ જન્મ લેવો પડે છે.

Happy Mother's Day
#priten 'screation#