4 favorite dialogues of Gujarati Wife
1. હુ ના મળી હોત તો તમારું શુ થાત ?? 😃
2. બોજી કોઈ માથાની ફરેલી મળી હોત તો ખબર પડત.. 😃
3. મને તો એક થી એક ચડિયાતા મળતા હતા પણ મારુ તો નસીબ જ વાંકુ છે. 😭
4. ખાસ કરીને કોઇના ત્યાં ગયા હોઇએ અને આપણી favorite ડીશ serve કરી હોય ત્યારે.. -ઍ નહી ખાય, હમણાં જ જમી ને આવ્યા છે. હુ થોડું ચાખી લઈશ..
😀😀😀😀
#priten 'screation#