લોકો સાપને ઝેરીલો કહીને અમથો વગોવે છે..
સાપ કરતા તો માણસ વધારે ઝેરીલો હોય છે, અને હા બધા સાપ ઝેરી નથી હોતા પણ મોટા ભાગના માણસો ઝેરીલા હોય છે.
અને બીજી વાત- સાપ તો એના અસ્તિત્વનો સવાલ આવે ત્યારે જ ડંખ મારે છે પણ માણસ તો એની ઝેરિલી જબાનથી ડસવાની કોઈ તક જવા દેતો નથી..
તો તમે જ કહો દુનિયાનુ સૌથી ઝેરીલું પ્રાણી કયુ?
#priten 'screation#