priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

ફોટોગ્રાફી પણ કેવી ગઝબની ચીજ છે..
કોઈ પણ દુખી માણસ પણ ફોટો પડાવતી વખતે હસતો થઈ જાય છે અને પછી પાછો નોર્મલ...
કાશ દુનિયામાં એવી પણ કોઈ ચીજ હોત કે તેનાથી માણસ હમેશા હસતો અને હસતો જ રહે...

*ફોટોને તારા હુ ચૂમી શકુ છુ*
*કાશ તુ પણ ફોટો હોત*

Happy World Photography Day

#priten 'screation#

ચાંદ સા તારા ચહેરાને, ફોટામાં કેદ કરી દઊ
અને યાદોને તારી, સ્મૃતિમાં કેદ કરી દઊ..

Happy World Photography Day

#priten 'screation#

તમારી પત્ની,
તમને કપાળે kiss કરે એના કરતા તમારી તબિયત બરોબર ના હોય ત્યારે જીદ કરીને કપાળે vicks લગાવી આપે તે વધારે romantic છે..

#priten 'screation#

Social media મા LIKES મેળવવા માટે સારા ફોટા મુકવા પડે છે.
પણ real life મા લોકો LIKE કરે ઍ માટે તો તમારે ખુદ સારા બનવુ પડે..

#priten 'screation#

દુખ આવે ત્યારે દુખી ના થાય
એજ સાચો સુખી માણસ

#priten 'screation#

પ્રેમમા નથી હોતી કોઈ સોદાબાજી
એમા તો એકબીજાને ખુશ જોઇને થવાનુ હોય રાજી

#priten 'screation#

સફળ માણસને importance આપવા કરતા,
સરળ અને સરસ (સ્વભાવથી) માણસને importance આપજો..
કારણકે
સફળ માણસ પાસે asset હશે પણ સરળ અને સરસ માણસ તો પોતે જ તમારા માટે asset બની રહેશે..

સફળ માણસ પાસે calculations હશે
સરળ અને સરસ માણસ પાસે relation હશે..

#priten 'screation#

ભાલા-ફેંક (javelin throw) મા નિરજ ચોપરા ને Gold મલ્યો બહુ ખુશીની વાત છે.
પણ જો વેલણ-ફેકમા મેડલ મળતો હોત તો એ મારી પત્ની ને જ મળત.😀😀😀

#priten 'screation#

હવે ક્યા લખે છે લોકો ઘરની બહાર
Welcome
હવે તો લોકો લખે છે
No Admission without permission

હવે ક્યા રહ્યા છે સબંધો લાગણીના
બસ હવૅ તો સબંધો રહ્યા છે સ્વાર્થના

હવે તો મળવા માટે પણ લેવી પડે છે appointment
પછી મળતી વખતે ક્યાંથી હોય excitment?

#priten 'screation#