ઉગી ગઈ છે એક સોનેરી સવાર
જીવવાનો મોકો મલ્યો છે ફરી એક વાર
માણી લે જીંદગીની હર પળને
ચાહી લે આસપાસના દરેક જણને
દરેક નિષ્ફળતામા પણ કંઈક હોય છે શીખવાનું
અને હોય છે દરેક પળમા કંઈક મજાનું
સુખ અને દુખ તો છે સિક્કાની બે બાજુ
બસ આપણે તો હસતા રહેવાનુ
#priten 'screation#
-Priten K Shah