વર્ણન તારું સાંભળીને
આંધળો પણ તારા સપના જુવે
તને જોઇને બહેરાના દિમાગમા ઘંટડીઓ સંભળાય છે
અને તને જોઇને મૂંગો માણસ પણ શાયરી બોલવા માંડૅ.
ડાહ્યો પાગલ થઈ જાય
અને પાગલ હોંશિયારી મારવા માંડૅ..

એવુ છે તારું વ્યતિત્વ.. 😀😀😀😜😂

#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111817649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now