ઉબડ-ખાબડ રસ્તાઓ પર જતી રહે છે patience
પણ રાખવો પડશે હાથમા insurance
ડર વગર,ડોન અને માફિયા ફરશે વટથી
પણ હેલ્મેટ પહેરો તમે મેમોના ડરથી
ફેક્ટરીઓ ફેલાવશે pollution આપીને હપ્તા
અને અહી PUC માટે લાઈનમા તપતા..
#priten 'screation#
ખુબ અભિનંદન, કાયદાનું પાલન કરાવવા બદલ પણ જો તમારા લાંચિયા અધિકારીઓ કાયદાનું પાલન ના કરે તો અમારે શું કરવું. કોર્પોરેશન એની જવાબદારી ના પુરી કરે તો અમારે શું કરવું તે પણ જણાવો.