poetry Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

poetry Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful poetry quote can lift spirits and rekindle determination. poetry Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

poetry bites

તું ભલે ને યાદ ન કરે મને
પણ ભુલીય નહી શકે મને

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૨૬.૧૧.૨૦૧૯

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #december2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

ख़ामोशी - ए - माशूका जान लेवा है
बदले हुए ताल्लुकात की ये तो हवा है

©"अल्प" प्रशांत
Prashant Panchal
२३.११.२०१९

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #november2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

મળીને તને
તારામાં ભળી જવું
ખ્વાબ છે મારું

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૧૫.૧૧.૨૦૧૯

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #november2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

લાગલગાટ પ્રયત્નો કરી જોયા અમે પણ એ ના માની
મુહબ્બતમાં પણ અંતે એ કરી ગઈ "અલ્પ" મનમાની

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૨૩.૧૧.૨૦૧૯

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #november2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

શબ્દોમાં "અલ્પ" વ્યથા લખું છું
અધુરી મુહબ્બતની ગાથા લખું છું

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૨૩.૧૧.૨૦૧૯

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #november2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

गर होती तुझसे बात
प्यारी लगती ये रात

करे किससे शिकायत
जब रूठी हो किस्मत

©"अल्प" प्रशांत
Prashant Panchal
२३.११.२०१९

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #november2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

દરેક સંબંધની શરૂઆત આપણને કોઈની કોઈ વાત પસંદ પડે ત્યાંથી થાય અને એકબીજા સાથે જોડાયા બાદ ધીમે ધીમે આપણે ઈચ્છીએ કે સાથેનું પાત્ર આપણા મુજબ ઢળે... કેટલું અસંગત?! છતાં, સામાજિક સંબંધો મોટે ભાગે આમ જ બનતા રહે છે...

કોઈને આપણા મુજબ ઢાળતા પહેલા કે પછી કોઈના માટે ઢળતા પહેલા એમને જરા આવનારી પરિસ્થિતિ વિશે નાનકડી ઝાંખી કરાવીને પૂછી જોઈએ તો કે એમને ગમશે કે કેમ?

નવા વર્ષની નવી-નક્કોર કવિતા તમને તો ગમશે જ એ મને ખબર છે.. મને લખશો તો મને પણ ગમશે.. ???
-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-tane-gamshe/

#swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger