poetry Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

poetry Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful poetry quote can lift spirits and rekindle determination. poetry Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

poetry bites

જીવન વિશે કંઈ પણ કહેતા પહેલા ચોક્કસ યાદ રાખવું પડે કે, શબ્દો માત્ર વર્ણન જ કરી શકે છે, જીવન અને તેમાં ઘટિત થતું બધું જ માપવા માટે એ હજી પણ અપૂરતા જ છે… તમારું વ્યાકરણ શું કહે છે, મને ચોક્કસ લખી જણાવશો...

અને હા, ગુજરાતી વિશે ગર્વ અને પ્રેમ ધરાવતા દરેક વાચક મિત્રો સાથે શેયર કરશો ને?


-
-
-

https://swatisjournal.com/jeevan-nu-vyakaran/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

માણસ હોવું એ સહેલું નથી અને આજનાં સમયમાં તો બિલકુલ નહીં. એટલે, ભગવાન શ્રી કૃષ્ણ આજે ફરીથી અહીં જન્મ લેવાનું વિચારતા હોય તો, આપણે તેમને થોડી વાસ્તવિકતા થી અવગત કરીએ? 😅
મને શ્રી કૃષ્ણ દવેની લખવાની આધુનિક ઢબ ખુબ ગમે.. એટલું સહજ લાગે વાંચવામાં કે, થયું આપણે પણ એકા'દ પ્રયોગ તો કરી શકાય ખરું ને? તો, એક કૃષ્ણની પધ્ધતિએ બીજા કૃષ્ણ સુધી વાત પહોંચાડવાનો આ નાનકડો પ્રયાસ તમે પણ માણો. 💝🙏
કૃતિ માણજો અને મને પરત લખવાનું ચૂકશો નહીં કે આ પ્રયોગ કેવો રહ્યો... 📝
-
-
-
https://swatisjournal.com/shu-karo-hari/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

વીતેલ સમય અને સાથ છોડી ગયેલ વ્યક્તિ કદી પાછા આવતા નથી.. કોઈ કહે કે ક્યારેક આવે પણ ખરા તો, એવા પાછા ફરવામાં લાગણીનું મૂળ તત્વ જ બદલાઈ ગયેલું હોય છે.. એટલે જ તો કહ્યું છે ને અહીં કે, ચાહનાનાં પ્રદેશમાં માત્ર એન્ટ્રી જ છે એટલે, એક વખત આ પ્રદેશમાં પગ મુકીએ તો પછી વહેતા રહેવાનું, અનુભવોનું ચડતું ભારણ સહેતા રહેવાનું અને આ કવિતામાં કહ્યું છે એ કહેતા રહેવાનું... 💖🙃

આપના પ્રતિભાવો પણ અનુભવ વધારવામાં મદદ કરશે તો, લખશો ને? ✍️🙏
-
-
-
https://swatisjournal.com/roj-thodu-a-gujarati-poetry/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

કવિતા :- મજાની એ વાત કરીએ

સૌથી પહેલાં તો બધાને મિત્રતા દિવસની શુભેચ્છાઓ (Happy Friendship Day to all) 👐😀

આ કવિતા મે મારા મહાવિદ્યાલયનાં જીવન (College Life) પર લખેલી છે. આ કવિતામાં મે મિત્રોની યાદ, મસ્તી અને મહાવિદ્યાલયમાં અભ્યાસ પત્યાં પછી ઘણાં વખતથી મળી નથી શકાતું તેના પર લખેલી છે.

જો તમને આ કવિતા ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો અને તમને ગમે તો આ કવિતા ને લાઈક અને કૉમેન્ટ કરવા વિનંતી 😀

આ કવિતાનું સંપાદન (Editing) @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે.

#dewansh #friendship #friendshipday #vichar #masti #mitro #collegedays #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

સૌરાષ્ટ્રમાં લોકોને આ મહાવરો 'મજબૂરીનું નામ મહાત્મા ગાંધી!' બહુ છૂટ થી વાપરતા સાંભળ્યા છે મેં... પણ, ખરેખર એવું છે ખરું? મારા મતે તો મનુષ્ય પોતે અને તેની અર્થહીન, અસીમિત ઈચ્છાઓ જ તેને મજબૂર બનાવે છે.. અપેક્ષાઓનું ભારણ ઉતારી દઈએ તો જીવન ખરેખર સરળ છે.. છે ને? 💁‍♀️

કવિતાનું ગુજરાતી થોડું ભારે લાગે તો, નીચે બધાના અર્થ આપ્યા છે.. મા ક્યારેક અલગ દેખાતી હોય તો, મુકીને નાસી થોડા જઈએ છીએ? બસ, એવું જ આ આપણી ગુજરાતી ભાષા થોડા અલગ અંદાજમાં છે એટલું જ..

કમેન્ટ કરી મને જણાવવાનું ચૂકશો નહીં ને? ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/majboori-nu-biju-naam/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger