સરળ નથી કોઈની જવાબદારી લેવી! કોઈકના mentor બની એને મએગદરશન આપવું અને શાંત રહીને એની. ભૂલોને સમજાવી એને સુધારવાની તક આપવી.
Mentor એ જ સફળ થઈ શકે જે સમજવાની, સમજાવવાની અને સુધારવાની પ્રક્રિયા કરી શકે. ગુસ્સે પણ થાય અને વખાણ કરી વાળી પણ લે. ભૂલ બતાવે પણ સામેવાળાને ઉતારી ન પાડે. વ્યક્તિનાં આત્મસન્માનને ઠેસ ન પહોંચે એ રીતે એને તાલીમ આપી સજ્જ કરે એ જ સાચો mentor.
#Mentor