લગભગ એક વર્ષ પહેલાં જ કલમ ઉઠાવીને લેખનના સર્જનયાત્રાની બારાખડીનો કક્કો ઘુંટવાની શરૂઆત કર્યા પશ્ચાત..
આજે ચાર નવલકથા અને ચાર લઘુ નવલકથાના દેશ-વિદેશના પાંત્રીસોથી વધુ Followers સાથેના વિશાળ વાચકવર્ગ, મિત્રો અને સ્નેહીજનનોના વાંચન રસપાનના સંતુષ્ઠીની ફલશ્રુતિને અકલ્પનીય આંકડા સ્વરૂપે જોતાં સહજ રીતે હૈયું હરખની હેલીએ ચડે એ સ્વાભાવિક છે. છતાં....મારા માટે તો અકલ્પનીય છે.
એક લાખ વીસ હજાર વ્યુઝ
પચાસ હજાર ડાઉનલોડ્સ
પાંત્રીસોથી વધુ ફોલ્લોઅર્સ
એકસો અગિયાર પ્રકરણો
પચ્ચીસોથી વધુ રેટિંગ્સ
ટૂંક સમયમાં આવનારી નવલકથા સાથે પણ આપ સૌ આપના સાહિત્યસ્નેહના સેતુથી જોડાઈ મને અવિરત અપ્રતિમ પ્રતિભાવ અને પ્રતિસાદના અભિવાદનથી અભિભૂત કરીને નવાજતા રહેશો એવી અભ્યર્થના અને અભિલાષા...
શૂન્ય માંથી સર્જન માટે ફરી એકવાર તમામ વાચકમિત્રો સાથે સાથે માતૃભારતી અને મહેન્દ્ર શર્માનો પણ ખુબ ખુબ આભારી છું.
વંદન.
#Matrubharti
Mahendra Sharma