અલ્લડ ઉછળતી સરિતા સરીખી સુંદરી
નામ તેનું.....અલ્કા
અને
એવી સરિતાને તેના પ્રેમાનુરાગની સરગમમાં ઢાળતો
શાંત સાગર સરીખો જુવાન
નામ તેનું.....અનુરાગ.
સરિતા અલ્કા અને
સાગર અનુરાગની સંગમ તિથિ
એટલે...
૧૪ ફેબ્રુઆરી
વ્હાલનો પર્વ
વેલેન્ટાઇન ડે
એક
બેહદ
તોફાની
મસ્તીખોર
કપલના મીઠા ઠપકાની ટુંકી પણ યાદગાર વાર્તા...એટલે...
' ભાગ અલ્કા ભાગ '
રવિવાર ૧૪ ફેબ્રુઆરી એ...ફકત...
#Matrubharti પર...