indianwriter Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

indianwriter Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful indianwriter quote can lift spirits and rekindle determination. indianwriter Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

indianwriter bites

વતનમાં જઈને ચુલા પર બનતી રસોઈ જોઈ નાકનું ટીચકું ચડાવતી નવી પેઢી એ ચાખે ત્યારે મનમાં વાહ બોલી ઉઠે, એવી જ રીતે પહેલી નજરે અઘરા કે દુર્ગમ લાગતા ગુજરાતી શબ્દોનો અર્થ ખબર પડ્યા પછી મનમાં જે સંતૃપ્તિ અનુભવાય એ તો વાંચનારને જ ખબર હોય... 😍😇

આપની લાગણીઓનાં સરોવરો પર પણ જો મર્યાદાનાં પાળા ચણાઈ ગયા હોય તો, આપને આ કવિતા ચોકકસ ગમશે.. 🌹💖

આપના પ્રતિભાવો મને વધુ લખવા પ્રોત્સાહિત કરશે.. તો લખશો ને? ✍️
-
-
-
https://swatisjournal.com/najaro-na-harna/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Don't let it kindle.. 😕🔥
-
-
-
સારાંશ - વેરભાવ એક એવી ઊર્જા છે જે એક વખત ઉત્પન્ન થયા બાદ અહીંથી કશે જઈ શકતી નથી.. ફરીફરીને એને ગ્રહણ કરનાર સુધી પહોંચી જ જાય છે.

Read and rate more such daily thoughts at https://swatisjournal.com/week-four-apr-2018/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

મનનું સમુદ્ર જેવું છે; સવાલ-જવાબોની ભરતી-ઓટ ચાલ્યા જ કરે. રોજ ઉદ્ભવતા સૈંકડો પ્રશ્નોમાં જરૂરી નથી કે બધાનાં ઉત્તર ત્યારે જ મળે.. છતાં, શ્વાસની જેમ સતત ઉઠતા-શમી જતાં પ્રશ્નોને સાક્ષીભાવે નિહાળી તો શકાય... 🙃

બાકી, જવાબો પ્રશ્નોની પહેલાથી નિર્ધારિત હોય છે.. યા તો આપણે પોતાની ગતિથી ત્યાં સુધી જાતે પહોચવું પડે અથવા સમયની સાથે તેની ગતિએ એ જવાબો સુધી પહોંચવાની રાહ જોવી પડે.. ત્રીજો કોઈ માર્ગ આપને જાણમાં હોય તો મને લખજો.. 🧗‍♀️ / ⏳

આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ.. 🤗
-
-
-
https://swatisjournal.com/prashno/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Hope you know the difference between both the conditions... 😇
-
-
-
સારાંશ - સજ્જનો ધૂર્તતાનો ભોગ બને ત્યારે તેઓ કોઈના દ્વારા છેતરાયા હોવાની નિરાશા કરતા, કોઈના પરથી વિશ્વાસ ઉઠી જવા બદલ અફસોસ વધુ અનુભવે છે!! 😌

Read more daily quotes @ https://swatisjournal.com/daily-quotes-week-three-april-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And me n my today are doing good actually... ☺️
-
-
-
સારાંશ - મારે મારી ગઈકાલને કહેવાનું કે, હું બે કારણોથી તેના માટે કોઈ કડવાશ નહીં રાખું ... એક તો તેનાં પર મારો કોઈ કાબુ નથી અને બીજું કે એક નવી જ આવતીકાલ મારી આશા રાખીને બેઠી છે ... તો, એ તરફ ધ્યાન દેવું વધારે જરૂરી છે, છે ને?
Read more words of wisdom at https://swatisjournal.com/daily-quotes-week-one-january-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

આજકાલ અહીં પ્રસ્તુત અભિવ્યક્તિ મુજબની છોકરીઓ અને એ માહોલ બહુ જોવા મળતો નથી પણ, જો કોઈક ગ્રામીણ ઇલાકામાં એકા’દ આવી આપખુદ છોકરી મજાક-મજાકમાં છેડતી કરતા કોઈ રોડસાઈડ રોમિયોને ભટકાઈ જાય તો, કંઇક આવો જ જવાબ આપે કે નહીં? 🤗😊

લખતી વેળા અમુક રચનાઓ સંતોષ આપે, અમુક આનંદ આપે, અમુક બોધ આપે જયારે અમુક શાંતિ આપે.. આ મારી કવિતાઓ માંથી એ કવિતા છે જેણે ઉલ્લાસ, આનંદ અને સંતોષ બધું એક સાથે બક્ષ્યું... આશા રાખું છું કે આનાથી આપની સવાર પણ આનંદમય બને.. 🌹🙏

ગમે તો મને કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો.. એ મારો શિરપાવ હશે. ✍️🏆અને આપનાં ⭐⭐⭐⭐⭐ એ મારી કમાણી! ✨💰
-
-
-
https://swatisjournal.com/manasvi/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Hope Karma can read.. 😅
-
-
-
સારાંશ - કર્મો જો સાંભળી શકતા હોય તો, આપણા અમુક જાણીતા લોકોને તો અહીં જ નાનકડો ડેમો આપી દે તેવી વિનંતી કરવી જોઈએ ખરું ને? કેમકે, બની શકે કે આપણે કદાચ એમનો અંજામ જોવા યમપુરીમાં એમની સાથે ન પણ હોઈએ...

Have fun with more witty ideas @ https://swatisjournal.com/week-four-apr-2018/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

આપણું વ્યક્તિત્વ ભલે ને અનેક પાસાઓ ધરાવતું હોય છતાં, સામેવાળી વ્યક્તિ મોટેભાગે તેનાં ભાવજગત અનુસાર જ આપણને આંકે છે. અહીં પોતાનાં અસ્તિત્વ વિશેની ખરી અનુભૂતિ ધરાવતો એક જાગૃત મનુષ્ય આપણને એ શું શું છે અને શું શું નથી જ એ વિશે કહે છે તો, ચાલો વાંચીએ અને શક્યતાઓનું એક નવું જ પરિમાણ ચકાસીએ... 😇👍

આપના પ્રતિભાવો આપણા ગેસ્ટ રાઈટરનો જુસ્સો વધારશે.. તો, ભૂલશો નહીં.. ✍️

-
-
-

https://swatisjournal.com/gujarati-poetry-hun/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Being human is not that difficult I guess... 🙃
-
-
-
સારાંશ - તમારે માત્ર 'તમે કોણ છો' એ કોયડો જ ઉકેલવાનો છે, એ પછી તો 'અહીં શા માટે છો?' ની અનુભૂતિ ઇનામ તરીકે આપોઆપ આવી મળશે...

Read some more awesome ideas @ https://swatisjournal.com/daily-quotes-week-four-december-2019/