indianwriter Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

indianwriter Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful indianwriter quote can lift spirits and rekindle determination. indianwriter Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

indianwriter bites

Simple answers + truth = Easy way out. 💁‍♀️
-
-
-
સારાંશ - ગમે તેટલા જટિલ પ્રશ્નો માટે પણ સરળ જવાબ આપવાની ટેવ રાખવાથી સમય અને શક્તિ બંનેનો બચાવ કરી શકાય છે.. (તેમાં સત્યને સાથે રાખવાની ટેવથી જાતને પણ બચાવી શકાય છે, જે સ્હેજ!)

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just keep working on it.. 😊
-
-
-
સારાંશ - ખોટો તણાવ લેવો નહીં કેમકે, જીવન એટલે આપણે માત્ર અહીં રહી, આવનારી પેઢીને કહી શકાય તેવી વાર્તાઓ બનાવીએ છીએ... તે કાં તો સફળતાની ગાથાઓ હશે અથવા તો સબક લઇ શકાય તેવા નિષ્ફળતાનાં કિસ્સાઓ હશે બસ એટલું જ...
Read more at https://swatisjournal.com/daily-quotes-week-four-june-2020/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

સામાજિક રીતે સ્વીકાર્ય ન બની શકતા સંબંધો ઉભા બળી જતાં પાક જેવા હોય છે, જેમાં તેની કાળજી કે જાળવણીમાં કોઈ ખામી નથી હોતી પણ, બસ સંજોગો જ વિપરીત બની જાય છે અને કંઈ નીપજી શકતું નથી. તો, આવા સંબંધોમાંથી કંઈ મેળવી શકવાની આશા રાખ્યા વિના એ જેમ અને જ્યાં હોય ત્યાં અને એવા જ છોડી દેવા એ યોગ્ય ઉપાય છે.... 😇

સહમત હો કે ન હો, મને લખીને જણાવશો ને? અને હા, પોસ્ટને ચાર ચાંદ લગાવતા ⭐️⭐️⭐️⭐️⭐️ આપવાનું ભૂલશો નહીં હો ને... ✍️🙏
-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-em-karvanu-shane/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જેમ રોજની એક જ ઘરેડ અણગમાની લાગણી જન્માવે છે તેવી જ રીતે સુખ કે દુઃખ એકધારું રહે તો અકારું લાગે છે. જેમ, ભોજનમાં રુચિ જળવાય તે માટે બધા સ્વાદ હોવા જરૂરી છે તે જ રીતે, જીવનમાં સ્વાદ રહે તે માટે સુખ-દુઃખનું સંતુલિત સંયોજન ખુબ જરૂરી છે, છે ને? 🙃

કવિતા વાંચી કમેન્ટમાં ચોક્કસ લખજો કે આપ આ વિષયમાં શું વિચારો છો... સુખની સુખડી , દુઃખની ખીચડી કે પછી સુખ-દુઃખની ભેળ-પુરી શું ભાવે?? 😄
-
-
-

https://swatisjournal.com/gujarati-poetry-sukh-dukh-ane-aapne/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

દ્રશ્ય -શ્રાવ્ય મીડિયાની અસર કહો કે જે કંઈ પણ હોય, લોકો ધીમે ધીમે એવું માનતા થઇ ગયા છે કે, સંબંધમાં કોઈ અપેક્ષા રાખવી કે માગવું એ અયોગ્ય છે... પણ, મારા મતે તો આપણે વર્ષોથી સમજીએ-સમજાવીએ છીએ એ પ્રમાણે સંબંધ એટલે લેણ -દેણ, ઋણાનુબંધ, અરસ -પરસ અને એવું કંઈ કેટલુંયે... આપણે પોતાનાં ગણીએ તેમની પાસે જ કંઈ માગી શકીએ ને? હા, માગતી વખતે વિવેક અને સામેવાળા પાત્રની મર્યાદાનો ખ્યાલ રાખવો અનિવાર્ય છે. બાકી, જેને પોતાનું માનીએ એ વ્યક્તિ પર બધું ન્યોછાવર કરવાનો જેટલો હક છે, આપણને તેની પાસે કંઈ માગી શકવાનો પણ તેટલો જ અધિકાર છે!

જ અમુક માગણીઓ અહીં પ્રસ્તુત છે... વાંચીને કહેજો કે, આ બધું મેળવી શકું કે નહીં?
-
-
-
https://swatisjournal.com/maagu-chhu/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

It's basic, isn't it? 😇
-
-
-
સારાંશ - છેતરપિંડીની માટીમાં ઉગેલા ફળ ઝેરી જ હશે તેની ખાતરી રાખવી.. જેવી જેની માટી, તેવી તેની ઉપજ!

Read more interesting thoughts " https://swatisjournal.com/daily-quotes-week-one-june-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's my way of living, what's yours?? 🤔
-
-
-
સારાંશ - અંતઃકરણથી જે સાચું કે ન્યાયિક લાગે તેમ ચોક્કસ વર્તવું.. બાકી, કર્મ વિશેની વાર્તાઓ મનોરંજન માત્ર છે.
Read more at https://swatisjournal.com/week-two-june-2018/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

ભાષા તરીકે ગુજરાતી પાસે એટલું બધું ઊંડાણ છે કે, આપણે એક-એક શબ્દો વડે જ આખી ને આખી પરિકલ્પનાઓને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. મેં અહીં કવિતામાં લખેલું ગુજરાતી હવે જૂજ જ લોકો લખે કે વાંચે છે છતાં, મને લાગે છે કે એક વખત સૌએ એ વાંચવાની અને સમજવાની કોશિશ તો કરવી જોઈએ. ગુજરાતી ભાષા આપણને શબ્દે-શબ્દે અચંભિત કરવાની તાકાત ધરાવે છે એ પ્રતીતિ આપને પણ ચોક્કસ થશે! 😇✨

વાંચીને પ્રતિભાવ આપશો તો મને ખુબ ગમશે.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/aasthaa-anaasthaa/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

I work for happiness and derive fun as a byproduct many a times.. 🤩🥳
-
-
-
સારાંશ - 'ખુશી' અને 'મજા' બંને અલગ અલગ છે.. 'મજા' ને 'ખુશી' માની ચાલશો તો, એ લાંબો સાથ નહીં નિભાવી શકે અને કદાચ નિરાશા પણ સાંપડે!

Read more about life @ https://swatisjournal.com/daily-quotes-week-one-june-2020/