The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
gujarat Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful gujarat quote can lift spirits and rekindle determination. gujarat Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
And as you know, everything needs maintenance.. ☺️💁♀️ - - - સારાંશ- આપણે જયારે વસ્તુઓ, વ્યક્તિઓ અને અનુભવો પૈકી આપણા માટે શું મહત્વનું અને શું બિનજરૂરી કે તુચ્છ એવો તફાવત કેળવતા શીખી જઈએ છીએ ત્યારે, જીવન જાતે જ આ કામની અને નકામી વસ્તુઓ કે વાતોને અલગ તારવતું થઇ જાય છે જેને પરિણામે જીંદગીમાં શાંતિ અને આનંદ માટે થોડી વધારે જગ્યા બને છે... ઠેસ પહોંચાડતા લોકો, અનુભવો કે વસ્તુઓનો ભંગાર દુર કરીએ તો જ હૃદયમાં નવા સારા અનુભવો માટે જગ્યા બને ને? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Try it, it's ethereal! 😇 - - - સારાંશ- નિસ્વાર્થભાવે કરેલા ભલાઈના કાર્યોમાંથી ઉદ્ભવતો આનંદ માત્ર માનવીય અનુભવ ન રહેતા પારલૌકિક ભાવના બને છે.. તેના માટે કોઈ ધ્યાનમાં બેસવાની જરૂર નથી, બસ પોતાના નફા-નુકસાન ના વિચારને ઘડીભર બાજુ પર મુકીને, કોઈ બીજાને માટે કંઇક નાનું-મોટું કરીએ તેટલું પુરતું છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
When you feel like nothing's working, try this! 😇 - - - સારાંશ- કોઈના જીવનમાં થોડોક પણ તફાવત લાવી શકીએ તો, પોતાને જીવવા માટે હેતુ તો મળે જ છે અને સાથે જ પુરસ્કાર તરીકે ખુશી મળે છે તદ્દન ફ્રી, ફ્રી, ફ્રી... (પોતે પોતાને માટે કરેલા પ્રયત્નો ફલિત થતા ન જણાય ત્યારે આ અજમાવી જોવું.) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
"Today, this must have grabbed your attention too that some girls do not marry because they might think that by not having any family responsibilities, not having children, not listening to anybody, living with multiple partners or having friends with benefit or having one night stands, live in relationships in short by leading such reckless lives, they’re challenging males or their dominance but when we dig a little deeper....." https://swatisjournal.com/feminism-an-illusion-untruth-fantasy-or-a-myth/ Do you think this is interesting n thoughtful? Read the whole article by Rashmin Mehta .... you might find his ideas on Feminism quite agreeable! You can rate the post and also can comment without logging in! So, don't wait n go for it... - - - #swatisjournal #guestpost #guestwriter #feminism #womenpower #strength #article #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Gratitude is thanks giving n giving always brings pleasure... 😇☺️ - - - સારાંશ- કૃતજ્ઞતા આનંદ સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Meaningless things don't last longer, you know it right? 🤔 - - - સારાંશ- ખુશીનો ખરો આધાર આપણે કોઈ પણ ઘટનાનાં સાર તરીકે કેટલો આનંદ મેળવીએ તેના પર નથી હોતો પરંતુ, એ ઘટના આપણા માટે ખરેખર કેટલી અર્થપૂર્ણ છે તેના પર હોય છે.. ક્યારેક કોઈને સાવ તુચ્છ લાગતી બાબતો આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ, આથી જ અત્યંત આનંદદાયક બની રહેતી હોય છે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You can, if you want to... 🤷♀️ - - - સારાંશ- ખુશ રહેવું કે ન રહેવું એ ભગવાનમાં શ્રદ્ધા રાખવા સમાન છે, કેમકે બંનેનો આધાર આપણી ઇચ્છાશક્તિ પર રહેલો છે.. આપણે ઇચ્છીએ તો કરી શકીએ.. ટૂંકમાં, મન હોય તો, માળવે .... 😄 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It's no rocket science, is it? 🤔🤗 - - - સારાંશ- જે લોકો પોતાના જીવનને એમની અપૂર્ણતાઓની ભેંટ સમજી પ્રેમપૂર્વક સ્વીકારે છે તે ખરા અર્થમાં ખુશીને પામે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Not simple, yet attainable! 😇 - - - સારાંશ- જીવનમાં જે પરિસ્થિતિ આવે તેનો સામનો કરતી વખતે હૃદયને દ્વેષભાવથી પ્રભાવિત ન થવા દઈએ કે ન તો તેને ઘમંડનો સ્પર્શ થવા દઈએ ત્યારે, નિર્ભેળ આનંદની અનુભૂતિનો માર્ગ મોકળો થાય છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser