goodreadsindia Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

goodreadsindia Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful goodreadsindia quote can lift spirits and rekindle determination. goodreadsindia Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

goodreadsindia bites

Rich or Poor, Black or White, Literate or Illiterate.. you embrace us all! 🌪⛈🌋
-
-
-
સારાંશ- આપણે ખરેખર તો આફતો નો આભાર માનવો જોઈએ જે વખતો-વખત આપણી મુલાકાત લઈને સમગ્ર માનવજાતિને 'સમાનતા' નો ખરો અર્થ સમજાવે છે.. 🙃

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Hope you are not one of those... 🙃
-
-
-
સારાંશ- જીવન વીમાનું કામ ભારત દેશમાં થોડું મુશ્કેલ તો ખરું કેમકે, આપણે ત્યાં લોકો હજી વીમો લેવાને બદલે દીકરો જન્મે એવા પ્રયત્નો કરવામાં વધુ માને છે.. સારું છે હજી અમારો દીકરો જ અમારો વીમો!' એવા સ્લોગન નથી આવતા.. બસ, એટલું જ બાકી છે! 😅

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Alas! It hasn't happened yet... ☹️
-
-
-
સારાંશ- આપણો સમાજ જ્યારથી શિક્ષણને સર્વોપરી માનશે, એ પછીથી આજે આપણને એકલ-દોકલ જોવા મળતા ગુણિયલ લોકોનાં સમૂહ જોવા મળશે.. આશા રાખીએ કે, ભૌતિકતા ને સર્વોપરી માનતા જગતમાં આ ક્યારેક શક્ય બનશે!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

And the other don't even realize it... 😔
-
-
-
સારાંશ- સમાજમાં હવે જૂજ જ જોવા મળતા સારા લોકો/સજ્જનો ને કોઈનાથી છેતરાવાનું જેટલું ખરાબ લાગતું હોય છે, તેનાથી વધુ તો તેઓને હવેથી પેલા વ્યક્તિનો વિશ્વાસ નહીં કરી શકે એ વાતનું દુઃખ થતું હોય છે... જેટલા લોકો આ વાત સમજી શક્યા છે એ બધા જ Take Care! 😇

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

In search of a WISE lawyer.. 😅
-
-
-
સારાંશ- કાશ, આપણે સમજદારી પર કેસ કરી શકતા હોત.. આરોપ એ કે, એ જયારે આપણા જીવનમાં પ્રવેશે છે ત્યારે જણાવતી નથી કે, તેની સાથે-સાથે તેનાં આંગળિયાત તરીકે પીડાનો સણકો અને મુશ્કેલીઓને પણ સંગાથે લઇ આવે છે... 😟👫

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You know what I mean, right? 😅
-
-
-
સારાંશ- ભારત દેશમાં અયોગ્ય (કુપાત્ર ન કહેવાય ને!) લોકોનાં અભિપ્રાય વડે એટલા લોકોને હાનિ પહોંચે છે જેટલી દર વર્ષે માર્ગ-અકસ્માત વડે પણ નથી થતી! 🙃😌

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

The stomach has no ears... 👂❌
-
-
-
સારાંશ- સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિનું પેટ એક જ ભાષા સમજે છે, એ છે ખોરાક! 🥗🍲🍱

People struggle making right choices though... 🤔
-
-
-
સારાંશ- સ્વતંત્ર થવું એ શરત કરતા પસંદગી પર વધારે આધારિત છે; તમે જે ક્ષણે મુક્ત થવાનું પસંદ કરો છો ત્યારથી જ બંધનો દૂર થઇ જાય છે... પણ, સાચી પસંદગી કરવી સરળ નથી...