goodreadsindia Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

goodreadsindia Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful goodreadsindia quote can lift spirits and rekindle determination. goodreadsindia Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

goodreadsindia bites

We've a whole lot of members belonging to this community.. 🧟‍♀️
-
-
-
સારાંશ- તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેની પાછળનો હેતુ ભૂલી જાઓ એ જ ક્ષણે મૂર્ખોની એ ખાસ જમાતનાં સભ્ય બની જશો... બહુ વધારે મહેનત કરવી પડતી નથી અ માટે! 💁‍♂️

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't let it kill you, stay strong! 🦹‍♂️
-
-
-
સારાંશ- આફતોથી ડરવાનું શા માટે? એ કદાચ આપણને મારી નાખી શકે પણ, એવું ન થયું તો, એ આપણને મજબૂત તો ચોક્કસ બનાવી જ જશે.. બસ એ મારી ન શકે એટલો જ પ્રયત્ન આપણે કરવાનો હોય છે.. 😄

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

So, don't be scared.. 🌊💥✨
-
-
-
સારાંશ- ઉત્પાત એ આંતરિક કે બાહ્ય કોઈ પણ સર્જન માટેનો એક માત્ર માર્ગ છે!
સાક્ષી બનીને સ્વીકારીએ તો, સર્જનની સુંદરતા અનુભવી શકીએ છીએ.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

If people don't suit you, try museum!.. having good company only matters.. 😄
-
-
-
સારાંશ- આપણે લાંબો સમય જે લોકો સાથે રહીએ છીએ એ આપણા વિચારો અને આપણા વ્યક્તિત્વને ચોક્કસ અસર કરે છે.. (કોઈ આપણને અસર કરે એ પહેલા આપણે તેમને અસર કરીએ એ વધુ યોગ્ય રહેશે.. શું કહો છો?) 😅

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

'He' never fails us.. 🌅
-
-
-
સારાંશ- રાત વધુ ઘેરી બનતી લાગે અને નિરાશાનો અંધકાર ખુબ ડરાવે ત્યારે, થોડીવાર માટે આંખો બંધ કરી લેવી, સવારનો પ્રકાશ આપણા સુધી પહોંચવા ક્યારનો નીકળી ચુક્યો છે.. એ કદી ક્યાંય રોકાતો નથી.. બસ, થોડી ધીરજ!! 😇

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I mean it.. do you? 🤔
-
-
-
સારાંશ- માનસિક શાંતિ મેળવવા માટે ચુકવવામાં આવતી કોઈ પણ કિંમત વ્યાજબી ગણાશે.. તમે શું કહો છો?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

That's why I don't go out n give a chance to police... 😅😛
-
-
-
સારાંશ- જીવન આપણને અકસ્માતો દ્વારા કંઈ શીખવે તેના કરતા આપણે જ આંખ અને મગજ ખુલ્લું રાખીને સાચી શિક્ષા લઇ લઈએ તો? 😉🙃
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Nothing happens overnight.. 💁‍♀️⏰
-
-
-
સારાંશ- માણસ તરીકે આગળ વધતી વખતે પડવાથી ગભરાવું નહીં, આમ પણ થોડા ડગમગતા પગલાં બાદ જ સ્થિર ઉભા રહેતા શીખીએ છીએ ને?