The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
goodreadsindia Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful goodreadsindia quote can lift spirits and rekindle determination. goodreadsindia Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
It doesn't feel good, you know! 😒 - - - સારાંશ - સજ્જનો ધૂર્તતાનો ભોગ બને ત્યારે તેઓ કોઈના દ્વારા છેતરાયા હોવાની નિરાશા કરતા, કોઈના પરથી વિશ્વાસ ઉઠી જવા બદલ અફસોસ વધુ અનુભવે છે!! 😌 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
N people know when it contradicts.. 🤷♀️ - - - સારાંશ - વ્યક્તિનું ચરિત્ર, તેનાં પોતાનાં વિશે તેણે ઉચ્ચારેલા શબ્દ કરતાં વધુ સ્પષ્ટતા કરી દેતું હોય છે... શબ્દો છેતરી શકશે, વ્યવહાર નહીં જ! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
ખેવનાની ફ્લાઈટ ટાઈમ પર હતી. સ્તુતિ પોતાની વ્હાલી દીકરીને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલી રહી હતી. પાછા ફરીને લોક ખોલી, સેલફોન ચાર્જીંગમાં મૂકી અને હજી પાણીનો ગ્લાસ હાથમાં પકડ્યો જ હતો ત્યાં, સ્તુતિએ લેન્ડલાઇન ફોનની રીંગ સાંભળી. સામેનાં છેડે, તેની બહેનથી પણ વિશેષ મિત્ર કાવેરી હતી.... ✈️☎️ કાવેરી પાસે સ્તુતિ માટે સારી ખબર છે કે કશુંક અણધાર્યું? લિંક ક્લિક કરી, વાર્તા આગળ વાંચો.. 👇👇👇 https://swatisjournal.com/gujarati-short-story-antar વાર્તા પર તમારી કમેન્ટ્સની રાહ જોઇશ. ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏 - - - #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
Sumit and his family are invited for a meeting arranged by common relatives at Arti’s place. Arti is an average looking; introvert though quite an educated and hardworking girl. Sumit is totally an opposite personality. A handsome, gregarious, clubby and a fun loving guy he is.... 💝🤞 Read the story to know what happened next..👇👇👇 https://swatisjournal.com/hooked and don't forget to listen to the song in the end of it.. 🎧🎼🎻 - - - #musically #music #story #musical #tales #shortstory #feelings #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
It's my way of living, what's yours?? 🤔 - - - સારાંશ - અંતઃકરણથી જે સાચું કે ન્યાયિક લાગે તેમ ચોક્કસ વર્તવું.. બાકી, કર્મ વિશેની વાર્તાઓ મનોરંજન માત્ર છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Just never say die... 👍🧗♂️ - - - સારાંશ - આસપાસનાં લોકો તમને ધકેલવા માટે ઊંડું ખોદતા હોવાની ખાતરી હોય ત્યારે, એમને રોકવાને બદલે આપણે પોતાના ઉંચે ચઢી શકવાના કૌશલ્યો વિકસાવવા પર કામ કરવું હિતાવહ રહે છે. (પ્રવૃત્તિ અને પ્રગતિ જ દરેક અણગમતી પરિસ્થિતિનો ઉકેલ છે.) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Your choice decides the course of your life for this very day.. 🌅🛤 - - - સારાંશ - એક નવો ઉગતો દિવસ રોજ પોતાની સાથે આનંદ તેમજ વિષાદ બંને લઈને આવે છે; આપણે તેમાંથી શું લઈએ છીએ તેનો સંપૂર્ણ આધાર આપણે અંદરથી શું છીએ તેના પર રહેલ છે.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
ભૌતિક સુખ શરીર માટે ક્ષણિક આનંદ ચોક્કસ લાવી શકે પણ, મનની ઈજાઓ પર રુઝ આપતા લેપનું કામ નથી જ કરતા એ વાસ્તવિકતા અનુભવે જ સમજાય. પોતાની જાતને સાબિત કરવાના અજંપાને લીધે વંશ ધીમે ધીમે અંદરથી કંતાતો જતો હતો; વંશ હવે એ વ્યક્તિ જ નહોતો રહ્યો જેને માનસી ચાહતી હતી... 💔🔥 લિંક ક્લિક કરી વાર્તા વાંચો 👇👇👇 https://swatisjournal.com/akhatyar-a-short-story-in.../ અને હા, આપના પ્રતિભાવની રાહ જોઇશ... ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲 - - - #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
If you too find self-esteem as important as Oxygen... 🤷♀️ - - - સારાંશ - દુનિયામાં જે લોકો પોતાને માટે ગૌરવ કે સમ્માન ઈચ્છે છે, તેઓ બીજા માટેનાં આદરનું મૂલ્ય સારી રીતે જાણતા હોય છે. Read more at https://swatisjournal.com/daily-quotes-week-three-september-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser