The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
feelings Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful feelings quote can lift spirits and rekindle determination. feelings Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
#inspirational #eyeopener #feelings
વીતેલ સમય અને સાથ છોડી ગયેલ વ્યક્તિ કદી પાછા આવતા નથી.. કોઈ કહે કે ક્યારેક આવે પણ ખરા તો, એવા પાછા ફરવામાં લાગણીનું મૂળ તત્વ જ બદલાઈ ગયેલું હોય છે.. એટલે જ તો કહ્યું છે ને અહીં કે, ચાહનાનાં પ્રદેશમાં માત્ર એન્ટ્રી જ છે એટલે, એક વખત આ પ્રદેશમાં પગ મુકીએ તો પછી વહેતા રહેવાનું, અનુભવોનું ચડતું ભારણ સહેતા રહેવાનું અને આ કવિતામાં કહ્યું છે એ કહેતા રહેવાનું... 💖🙃 આપના પ્રતિભાવો પણ અનુભવ વધારવામાં મદદ કરશે તો, લખશો ને? ✍️🙏 - - - https://swatisjournal.com/roj-thodu-a-gujarati-poetry/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
પ્રગતિની દોડમાં ભાગી રહેલ સંતાનો ઘણી વખત એ ભૂલી જાય છે કે માતા-પિતા પણ જીવતાં-જાગતાં માણસો છે, સાધન નહીં. જીવનનાં ક્યા પડાવે કોનો સાથ છૂટી જશે તેની ખાતરી ન હોવા છતાં, છેક છેલ્લી ઘડી સુધી ‘હજી એક દિવસ, હજી એક દિવસ..’ ભાગી લેવાની ઘેલછા ક્યાં લઇ જાય છે એ બાળકો સમજી શકતા નથી.એટલે જ, બાળકોમાં પોતાનો સહારો શોધતા માતા-પિતાએ પોતે એકબીજાનો આધાર છે તેમજ તેઓ માતા-પિતા પછી અને પતિ-પત્ની પહેલા છે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ. વાર્તા ગમે એટલે તરત કમેન્ટ કરી જણાવશો.. રેટિંગમાં કેટલા સ્ટાર્સ મળશે મને? અને હા, મિત્રો સાથે શેયર પણ કરશો ને?? 🙏🤗 - - - https://swatisjournal.com/ashray-a-short-story-in-gujarati/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
સ્તુતિ ખુબ બહાદુર છે. અધુરી મુકેલી વાતને ફરીથી સાંધવી સરળ છે, પરંતુ જીવનમાં સંગાથનો દોર તુટ્યો છે, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે! આ વાર્તા આપને પોતાની આસપાસ જોવા મળતા વાર્તાનાં પાત્રો સમાન વાસ્તવિક લોકો સાથે હૃદયથી જોડવામાં મદદ કરશે.. રેટિંગ અને પ્રતિભાવમાં આપના અમૂલ્ય શબ્દોની રાહ જોઉં છું. ભૂલ્યા વિના લખશો ને? - - - https://swatisjournal.com/gujarati-short-story-antar/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
સૌરાષ્ટ્રમાં લોકોને આ મહાવરો 'મજબૂરીનું નામ મહાત્મા ગાંધી!' બહુ છૂટ થી વાપરતા સાંભળ્યા છે મેં... પણ, ખરેખર એવું છે ખરું? મારા મતે તો મનુષ્ય પોતે અને તેની અર્થહીન, અસીમિત ઈચ્છાઓ જ તેને મજબૂર બનાવે છે.. અપેક્ષાઓનું ભારણ ઉતારી દઈએ તો જીવન ખરેખર સરળ છે.. છે ને? 💁♀️ કવિતાનું ગુજરાતી થોડું ભારે લાગે તો, નીચે બધાના અર્થ આપ્યા છે.. મા ક્યારેક અલગ દેખાતી હોય તો, મુકીને નાસી થોડા જઈએ છીએ? બસ, એવું જ આ આપણી ગુજરાતી ભાષા થોડા અલગ અંદાજમાં છે એટલું જ.. કમેન્ટ કરી મને જણાવવાનું ચૂકશો નહીં ને? ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/majboori-nu-biju-naam/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Love💕 #myword #words #mypoem #you #quotes #rain #today #listen #hearbeat #wordsoftheday #poetry #english #behappy #wordscreatedbyheart #feelinghurt #tears #feelings #writing #smile #englishquote #matrubharti #wordsofrealfeelings #happiness #soul #poetry #life #love #writer #thought #girl #smile #true #feelings #universe
એક વિદ્યાર્થીની મનોવ્યથા રજૂ કરતી આ હળવી કૃતિ આપને પોતાનાં વિદ્યાર્થીકાળને યાદ કરાવવામાં ચોક્કસ મદદ કરશે. શિક્ષણ અનિવાર્ય ચોક્કસ છે પરંતુ, બોજ બને ત્યારે વિદ્યાર્થીઓ માટે 'કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં' જેવી હાલત થતી હોય છે, સાચું ને? આપનાં વિદ્યાર્થીકાળનાં આવા કોઈ સંસ્મરણો છે? 👧🧒 Please read, rate n comment on the post! - - - https://swatisjournal.com/guj-aavi-pariksha-ni-season.../ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
લાગણીઓનું વેલ જેવું છે; ક્યાંક ને ક્યાંક,કોઈક સાથે હૃદયનાં સુત્રોથી સતત જોડાયેલી રહે છે. એ તાંતણો ગમે તેટલો પાતળો કેમ ન હોય; ચાહે નજીક કે દૂર, આપણને તો જાણ હોય જ છે કે એ કોણ અને ક્યાં છે.... 🌿💝 કવિતા વિશે આપનો મત મને જણાવવાનું ચૂકશો નહીં.. ✍️ ⭐️⭐️⭐️⭐️⭐️ અને હા, સ્વજનો સાથે શેયર કરશો ને? 😇🙏 - - - https://swatisjournal.com/e-tu-chhe/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
😍😇😍 #feelings
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser