dailyquotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

dailyquotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful dailyquotes quote can lift spirits and rekindle determination. dailyquotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

dailyquotes bites

The stomach has no ears... 👂❌
-
-
-
સારાંશ- સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિનું પેટ એક જ ભાષા સમજે છે, એ છે ખોરાક! 🥗🍲🍱

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

People struggle making right choices though... 🤔
-
-
-
સારાંશ- સ્વતંત્ર થવું એ શરત કરતા પસંદગી પર વધારે આધારિત છે; તમે જે ક્ષણે મુક્ત થવાનું પસંદ કરો છો ત્યારથી જ બંધનો દૂર થઇ જાય છે... પણ, સાચી પસંદગી કરવી સરળ નથી...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

We Indians are more eligible... 😞😏
-
-
-
સારાંશ- જો કાયદાને સર્વોપરી માનીએ તો, બધા જ લોકો શિક્ષાને લાયક છે; દુર્જનો કોઈ પણ સમયે ખોટા કૃત્યો કરવા માટે અને સજ્જનો સાચા સમયે સાચા કૃત્યો ન કરવાને માટે... 👨‍⚖️

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Help them stay in your life for longer... 😊
-
-
-
સારાંશ- આપના જીવનમાં કોઈ વ્યક્તિ કે સંબંધ એવા છે જેને જવા દેવાનું/ ગુમાવવાનું તમારા માટે ખુબ મુશ્કેલ છે તો, એ તમારી સૌથી કિંમતી જણસ છે એમ માનવું!.... તેને તમારા જીવનમાં સદાયને માટે રાખવા બનતા પ્રયત્નો કરવા...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

वास्तविकता क्या है? क्या कोई इसे बेहतर शब्दों में बयान कर सकता है?
सीख से सीख, ज्ञान से ज्ञान, और बुद्धी से विद्वान बनाये जाते हैं। पुस्तकों से केवल ज्ञान का प्रमाण मिलता किंतु वास्तविकता में पूरे जीवन का सार।
सुखी रहना या सुखमय जीवन का प्रणाम देना मात्र ही जीवन की उपलब्धि अपितु जीवन को साकार व साक्षात्कार बनाना भी जरुरी है।
हम क्या हैं और हमारी सोच क्या है इन दोनों के बीच का फ़र्क़ भी जानना उतना ही ज़रूरी है जितना हमारे लिए हमारी ज़रूरतें उपयोगी हैं।
ज्ञान, ज्ञानी हर जगह हैं कमी सिर्फ़ इसकी पहचान व इनमें परख करने वालों की है।
कोई भी व्यक्ति जन्म से सर्वश्रेष्ठ, कुशल, परिपूर्ण व रिक्त नहीं होता। व अपनी सोच व अपने आस पास के माहौल से बहुपरिचित होता और उसी के अनुरूप समाज में अपनी मौजूदगी दर्ज करता है।

इंसान क्या है? और इंसानियत क्या?
यह दोनों का विषय अलग-अलग हैं किन्तु इन विषयों का सार मिलता जुलता है।
इंसान व है जो दूसरों को अपने योग्य और इंसानियत वह है जो अपनी योग्यता से समाज को अपना प्रमाण दे।

अच्छाई, बुराई एक इंसान में उतनी ही पाई जाती हैं जितना व उन दोनों के क़रीब हो।
कोई व्यक्ति महान कब कहलाता है?
जब वह महानता का मतलब समझे, सही शब्दों में, “यदि उसके मन में किसी वस्तु, स्थान व अन्य का लोभ-मोह ना हो।’’
महानता हर शख़्स में होती है। अक्सर वह सोच और समझ से उसका अनुमान लगाने में सफल होता होता है, क्यूँकि वह सही व ग़लत के बीच फ़र्क़ करने व उसकी पहचान करने में कभी-कभी कुछ अनमना सा भी रहता है। ©dhirendrasbisht #lifequotes #lifelessons #dailyquotes #yqdairy #yqhindi #writer #words #yqbaba
Read my thoughts on @YourQuoteApp #yourquote #quote #stories #qotd #quoteoftheday #wordporn #quotestagram #wordswag #life #wordsofwisdom #inspirationalquotes #inspiration #writeaway #love #thoughts #poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia #igwriters #igwritersclub

Can't skip the drill, you know!? 💁‍♀️
-
-
-
સારાંશ- મોટી સિધ્ધિઓ માટે પ્રયાણ કરતા પહેલા નાના-નાના કાર્યો પર હાથ અજમાવી તેમાં નિપુણતા મેળવવી એ અનિવાર્ય કવાયત છે... 🛴🚲🛵🏍 સમજ્યા ને?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Take your pick... 👈👍
-
-
-
સારાંશ- જીવનને ક્યા માર્ગે લઇ જવું તેનાં બે જ રસ્તા છે, યા તો આપ સંપૂર્ણપણે ભગવાન પર છોડી દો કે એ જ્યાં દોરી જાય તેમ જીવન જશે અને આરામથી બેસી જાઓ અથવા તમે તમારી કેડી જાતે કંડારો, એવું કરવાના હો તો, પહેલા પરિણામ તરીકે આવનારા સમય અને સંજોગો માટે હૈયે હામ ભરી લેજો.. પસંદગી તમારી, પરિણામ તમારું! 😊

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

You know what I'm talking about, right? 🙃
-
-
-
સારાંશ- આજકાલ સમગ્ર વિશ્વમાં કે આપણી આસપાસ જે કંઈ ઘટિત થઇ રહ્યું છે એ જોઇને શેતાન પોતે પણ ગૂંચવાઈ જતો હશે કે સાલું આપણે વધુ પ્રતિભાશાળી છીએ કે આ કાળા માથાનો માનવી? 🤔👿
(તા.ક. આ પોસ્ટ માત્ર ને માત્ર જાહેરમાં કે લોકો પર થૂંકનારા, હોસ્પિટલમાંથી ભાગી જનારા, ચેપ ફેલાવનારા, લોકોનું અહિત ઇચ્છનારા સુવરોને સમર્પિત!)