#Cost 
હજું ઉંમર જા'જી નથી થઈ, પણ એટલી ખબર પડી કે 
કિમંત દેખાવ થી નકકી કરે છે અહીં બધા,
કોને વધાર માન આપવું કપડાં થી નક્કી કરે છે અહીં બધા,
ગરીબ પૈસાનો ભૂખ્યો, એમ માની મોં ફેરવે છે અહીં બધા, 
થોડું સન્માન જોઈએ દરેક ને, એજ સાચી કિમંત છે હવે અહીં માનો બધા. #કિંમત