alone Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

alone Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful alone quote can lift spirits and rekindle determination. alone Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

alone bites

ચલ-કાળ ના ચોઘડિયા પળવારમાં તૂટ્યા ‘પ્રભુ
નક્કી તારા નયનો પણ વશીકરણ જાણે છે,


#અપશુકનિયાળ #પ્રભુ #Alone #feelingLife 💝

રહ્યો સદા હું હડસેલતો કોઈ નથી ભીડમાં
રહ્યો સદા હું ફેલાતો, એકલતાના શૂન્યમાં
ઘણું છે મુજમાં જાણું છું છતા રહ્યો અભાવમાં
રહ્યો તરસતો અસ્તિત્વને,
છતા પ્રભુ ઉભો રહ્યો એકાંતના સાંનિધ્યમાં

#Prabhu #Alone #powerAttitude

આ દિલ પર કોઇની સત્તા નથી. તેથી જ ‘’
સંધ્યા રાણીનો આશીક ‘હું’
એકલપણા માં બેફામ વલોવાયો છું તેથી જ ‘’
કવિતા નો મરીઝ ‘હું’

#Evening #Alone #Prabhu

જ્યારે કોઈ ખાસ વ્યક્તિ સાથ છોડ છે ને ત્યારે ખાલી આંખો જ નહીં પણ દિલ પણ રડે છે Kishan
#alone

#વરરાજો
મારે બનવું હતું તારો જ વરરાજો,
ઘેલો હતો તારામાં જેમ પીધો હોય ગાંજો,
બહુ ઉડયો તારા પ્રેમ માં અંતે ઘટ્યો તારો માંજો,
તે આપેલ ઘા હજુય છે તાજો,
છતાંય ફરિયાદ નથી કરતો કારણકે મારે બનવું હતું તારો જ વરરાજો.
@jaydip.jack.jigo @jaydipjackjigo
#jaydipjackjigo
#jaydipjackjigopatel #groom

#writerjack
#jaydip7995
@jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392
#quote #stories #quoteoftheday #wordporn #quotestagram #wordswag #wordsofwisdom #inspirationalquotes #writeaway #thoughts #poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia
#jaydipjackjigo #writersofinstagram #writerjack #meet #love #alone #coronavirus #coronavirusindia

#Life #Night #Alone #prabhu

આ સફરમાં ,નિંદ તો એવી ખોવાઇ 'પ્રભુ
અમે જાગતા રહ્યા , રાત થાકીને સુઇ ગઇ

#રાત #અંધકાર #Alone #પ્રભુ ..✍️

ઘનઘોર અંધકાર હ્દય મધ્યે.....
કઈ સૂર્ય-કિરણ ભુલી પડી !
રાત વહી ગઈ સુસવાટામાં ને....
આંખ શમણામાં ભૂલી પડી !