_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

#Tea

તમે બસ ચા ને શોધો,
સુકુન ખુદ જ તમને શોધી લેશે....

માન લો મેરી રાય,
ઇશ્ક સે બહેતર હૈ ચાય.....

#_krishna 💞

મોજ તો મનથી થઈ શકે,
ધનથી તો ચુકવણી થઈ શકે....

#_krishna 💞

દુઃખ હોય કે સુખ,
હંમેશા મોજમાં રહેવાનું...

#_krishna 💞

દુઃખ તો અમને પણ બહુ થાય છે,
બસ તમને અહેસાસ નથી થવા દેતા ......

#_krishna 💞

બંધન વગર નો સંબંધ

એટલે
.....મિત્રતા

#_krishna 💞

Oyyy
પાગલ સ્વેટર પહેરવાનું રાખજે ઠંડી બહુ છે
ક્યાંક બીમાર ન પડી જા....

#_krishna 💞

બસ એક જ ઈચ્છા છે મારી,
હવે બાકી રહેલી જિંદગીમાં તું હંમેશા મારી સાથે જ હોય ...

#_krishna 💞

good morning 🌄

#_krishna 💞

koy ne khabar hoy to kejo.....?

#_krishna 💞