_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,
ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી દિવાળી...

.....દિવાળીની હાર્દિક શુભકામનાઓ.....

#_krishna 💞
#_happy_diwali 🎇

प्रेम एक प्रसंग है....
और, "मिलन" पूरी व्याख्या...!

#_krishna 💞

આપ સૌને કાળી ચૌદસની શુભકામના...

માઁ કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની
નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને શક્તિ,
સાહસ અને સફળતા ના આશીર્વાદ આપે.

#_krishna 💞

◼️◾▪️
ખબર નહીં ભવિષ્યમાં મારું શું થશે
પણ તને ભુલી નહીં શકાય એ પાકું જ છે....

#_krishna 💞

નજર સામે નજર મળી તો પ્રીત થઈ ગઈ,

નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઇ ગઇ.

#_Krishna 💞

હોઠ મળે છે કોરા ક્યાંય,
સ્મિત તમારું આપી દેજો!

પાંપણ મળે જો ભીના ક્યાંય,
અશ્રુ એના લૂછી લેજો!

#_krishna 💞

◼️◾▪️
મન નું મન માં રાખતા નહીં,
તક મળે ત્યાં બોલી દેજો!

ગુંચ બનવા ની રાહ ના જોતા,
ગાંઠ મળે ત્યાં ખોલી લેજો!

#_krishna 💞

સ્ત્રી..... એટલે,
બુદ્ધીથી વિચારો તો સમજ બહારનું વ્યક્તિત્વ,
અને પ્રેમથી સમજો તો સાવ સરળ અસ્તિત્વ.

#_krishna 💞

◼️◾▪️
દમ કપડાઓ મા નહી,
પણ પોતાના જીગર પર રાખો..
કેમ કે વાત જો કપડાની જ હોત તો
સફેદ કફનમાં રહેલું મડદુ પણ “સુલતાન મીર્જા” હોત...

#_krishna 💞