_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

◼️◾▪️
પહેલા લોકો દિલથી વાત કરતા હતા...
હવે #_મુડ અને #_મતલબ થી જ વાતો કરે છે...! !

#_krishna 💞
#_radhe_radhe 🙏

#_મનુષ્ય_ગૌરવ_દિન 🙂

માનવ ગૌરવ ઉભું કરનાર પૂ.દાદા નો જન્મ દિવસ
તેથી “મનુષ્ય ગૌરવ દિવસ” તરીકે ઓળખાય છે.

આપણા જીવનમાં પણ “ભગવાન મારી સાથે છે"
આ વિચાર દરરોજ ભગવાન ને કૃતજ્ઞતા પૂર્વક ત્રણ વખત યાદ કરીને
દૃઢ કરીએ અને આત્મગૌરવ તથા પરસન્માન ઉભું કરીએ.

#_krishna 💞

◼️◾▪️
નવો દિવસ છે,
નવી વાત કરીએ,
કાલે હારી ગયા હતા,
ચાલો આજે નવી શરૂઆત કરીએ......

#_krishna 💞

ના ગમતું પણ ગમાડી લેવું પડે.....
......મૃત્યુ નજીક હોય ત્યારે.....

#_krishna 💞

◼️◾▪️
પ્રશ્ન એ નથી કે મૃત્યુ પછી જીવન હશે કે નહિ,
પ્રશ્ન તો એ છે કે શું આપણે મૃત્યુ પહેલાં
સારું જીવન જીવી શકીશુ......?

#_krishna 💞

किस्मत की लकीरें हमारी बहुत खास है ..
तभी तो तुम जैसे दोस्त हमारे पास है !!...

#_krishna 💕

.......इस दुनिया का एक ही नियम है,
..............प्यार साथ दे ना दे,
..................पर यार जरूर साथ देते हैं।

#_krishna 💞

.....ऐ दोस्त अब क्या लिखूं तेरी तारीफ में
.........बड़ा खास है तू मेरी जिंदगी में !

#_krishna 💞