_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

......radhe radhe 💫.....

#_krishna 💞

સાચે જ બહુ બેદર્દ હોય છે આ કમોસમી વરસાદ,
અમીર પકોડા ખાવાનું વિચારે છે અને ખેડૂત ઝેર ખાવાનું !!

...........કેમ સાચું કહીયું કે મેં......?

#_krishna 💞

hello friends 🤗....
આ પોસ્ટ 👇મને (krishna) ને કોઈ વ્યક્તિ એ લખીને મોકલી છે....
તો તમે મને કૉમેન્ટ કરી ને કેજો કે શું જવાબ આપવો.....ok 👍

#_krishna 💞

👫😍☺️😘💫🤝🤼💌👫
દોસ્તીની કંઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ
હાથ ફેલાવીએ અને હૈયુ આપી દે,
એનું નામ દોસ્ત...

#_krishna 💞

થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મઝાના છે...!

#_krishna 💞
#_dosti 👫

થોડા લાગણી ભર્યા સંબંધોની તરસ છે,
બાકી તો મારી જિંદગી બહુ સરસ છે...

#_krishna 💞

good morning 🌄 friends 😉😜.....
have a great day 😌🤩😀....
Jay shree Krishna 🙏🌺🙏....

#_life 💫
#_krishna 💞

🙂😊☺️😌......
#_krishna 💞

........#_krishna 💞......

अजीब सी आदत है अपनी,
नफरत हो या मोहब्बत बड़ी शिद्दत से करते हैं।😉