_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful _krishna quote can lift spirits and rekindle determination. _krishna Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

_krishna bites

ગમે એટલુ અત્તર છાંટો વાલા પણ,
છેલ્લે રાખ માંથી કોઈ સુગંધ નહીં આવે...

#_krishna 💞

હશે થોડી કચાશ મુજમાં,
ત્યારે તો આ હાલ છે,
તને જોઈ બીજા સંગ,
મનમાં ઉઠે છે જલન જેવું....

#_krishna 💞

#_jay_shree_krishna 🙏
કાનાને કાજળ આંજ્યે શું ફેર પડે?
રાધા ને ચંદન ચોળ્યે શું ફેર પડે?

મીરાં તો મસ્ત છે શ્યામના રંગ માં....
એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે....?

#_krishna 💞

#_Jay_somnath_ 🙏
#_Har_Har_mahadev 📿

बिना इश्क़ के जिंदगी कटती नहीं।
तो हमने इश्क़ कर लिया महादेव से ......

#_krishna 💞

દવા કામ ન આવી તો નજર ઉતારે છે,
મા છે સાહેબ હાર ક્યાં માને છે.....

"માં" ની દુઆ સાથે હોય, તો સમય તો શું,
નસીબ પણ બદલાઈ જાય છે......

#_krishna 💞

કોઈ તૂટે તો સજાવતા શીખો,
કોઈ રિસાય તો મનાવતા શીખો,

સબંધો તો તકદિર થી મળે છે,
બસ એને ખુબસુરતી થી નિભાવતા શીખો.

#_Krishna 💞

બહેન ચાહે ભાઈ નો પ્યાર,
નહીં ચાહે મોંઘા ઉપહાર,
સંબંધ અતૂટ રહે સદીઓ સુધી
મળે મારા ભાઈને ખુશીઓ અપાર...

🤗હેપ્પી ભાઈ બીજ🤗
#_krishna 💞

🤝happy new year 🤝
આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં
હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...!

.....નૂતન વર્ષની શુભકામનાઓ...
#_krishna 💞